પાયલ દાળવડા હાઉસ 😋 જીતુભાઈ || દાળવડા, મિક્ષ ભજીયા, ગાયત્રી ડેરીની બાજુમાં રામોલ રોડ પીજ બાયપાસ

Описание к видео પાયલ દાળવડા હાઉસ 😋 જીતુભાઈ || દાળવડા, મિક્ષ ભજીયા, ગાયત્રી ડેરીની બાજુમાં રામોલ રોડ પીજ બાયપાસ

#food #bhajiya #pij #nadiad

મિત્રો જીતુભાઈ છેલ્લા 32 વર્ષથી સ્વાદિષ્ટ ભજીયા બધાને ખવડાવી રહ્યા છે💐
મિત્રો એમની જે મેઈન શાખા છે તે સંતરામ મંદિરના પાછળના દરવાજાની સામે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ ત્યાં આવેલી છે અને આ બીજી શાખા જે છેલ્લા ૧૨ ૧૫ વર્ષથી રામોલ પીજ બાયપાસ રોડ જે ગાયત્રી ડેરી છે એની બિલકુલ બાજુમાં પાયલ દાળવડા જીતુભાઈ ખુબ સરસ મજાના ભજીયા ખવડાવી રહ્યા છે 😊
મિત્રો અને ભજીયા એટલે એકલા ભજીયા નહીં હો...! મિક્ષ ભજીયા જેમાં દાલવાડા, મેથીની ભાજીના ભજીયા, બટાકાની ચિપ્સવાળા, ભજીયા, દાબડા - દાબડા એટલે તમને કહું મિત્રો જે બટાકાની ચિપ્સ હોય છે એની વચ્ચે લસણ અને મરચાની ચટણી એ અંદર સ્ટફ કરી અને પૈસાને પાડી અને પછી ચણાનો લોટમાં ડબોડી અને જે ભજીયા નીકળે છે એને દાબડા કહેવાય છે..🥳
મિત્રો અને ખાસ તો એમની ડુંગળીની ટીકડી ડુંગળીના ભજીયા અને એક વખત ફ્રાય કરવાના પછી એને વાટકીથી દબાવી દેવાના એટલે એ ટીકડી બની જાય...એને ફરીથી ફ્રાય કરવાના..😊
અને મિક્સ ભજીયા સાથે સાથે તરેલા મરચાં અને કઢી મિત્રો ગરમ ગરમ કઢી...😋
મિત્રો એક વખત અચૂકથી મુલાકાત લેવા જેવી જગ્યા છે..

પાયલ દાળવડા હાઉસ😋
જીતુભાઈ
મો. 90 33 10 88 75

જય મહારાજ 🙏

JP FOOD VDO 😋

Subscribe for more FOOD Videos 😋

Like 👍

Share 💐

Subscribe 😃

Contact = 87 99 44 88 45


#nadiad #food #subscribe #enjoy #streetfood #streetfood #foodie #bhajiya #chatni #kadhi #mix #dalvada

Комментарии

Информация по комментариям в разработке