કાના રે ઓ કાનુડા તમે હરી ભજન માં આવજો | Kanare O Kanuda Tame Hari Bhajan | Bhakti song | મીનાબા

Описание к видео કાના રે ઓ કાનુડા તમે હરી ભજન માં આવજો | Kanare O Kanuda Tame Hari Bhajan | Bhakti song | મીનાબા

કાના રે ઓ કાનુડા તમે હરી ભજન માં આવજો | Kanare O Kanuda Tame Hari Bhajan | Bhakti song | મીનાબા


કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
મારા ખેતરમાં લીલુડા ઘાસ છે ગાયો ચારવા આવજો
કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
મારા ખેતરમાં ચંદન તલાવડી ગાયું પાવા આવજો
કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
મારા ખેતરમાં લીલુડી બોરડી બોર ખાવા આવજો
કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો
મારા ખેતરમાં ઘમર વલોણા માખણ ખાવા આવજો
કાના રે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
હે માતા જશોદા ના પાડે તો છાના માના આવજો




#gujaratibhajan
#bhajan
#ભજન
#jalarambhajanmandalhimatnagar
#krishnabhajan
#newbhajan
#surekhabenpanchal
#kirtan
#કીર્તન

Комментарии

Информация по комментариям в разработке