લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટ | Laxmikant Hariprasad Bhatt | ટીપે ટીપે | Tipe Tipe

Описание к видео લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટ | Laxmikant Hariprasad Bhatt | ટીપે ટીપે | Tipe Tipe

તા. ૧૬ સપ્ટેમ્બર,૨૦૨૪, સોમવારે,સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી
અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના
૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ' શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘ટીપે ટીપે' અંતર્ગત જાણીતા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.વ્યક્તિવિશેષ લક્ષ્મીકાન્ત ભટ્ટ વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે,લક્ષ્મીકાન્ત ભટ્ટના જીવન વિશે લક્ષ્મીકાન્ત ભટ્ટના જમાઈ સ્નેહલ ભટ્ટે અને લક્ષ્મીકાન્ત ભટ્ટની વાર્તાસૃષ્ટિ વિશે પ્રો.મહેન્દ્રસિંહ પરમારે મનનીય વક્તવ્ય આપ્યું અને લક્ષ્મીકાન્ત ભટ્ટની પુત્રી ક્રિષ્ના ભટ્ટે લક્ષ્મીકાન્ત ભટ્ટની વાર્તા 'શું એ હું જ હતો ?'નું વાચિક્મ કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે લક્ષ્મીકાન્ત ભટ્ટના પરિવારજનો,સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­[email protected]

ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
   • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ  

સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
   • સંસ્કૃતપર્વ વાગ્માધુરી  

શબ્દજયોતિ :
   • શબ્દજયોતિ | Shabad Jyoti  

સાહિત્ય પંચામૃત :
   • સાહિત્ય પંચામૃત  

પુસ્તક પરિચય 
   • પુસ્તક પરિચય | Pustak Parichay  

ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
   • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી  

વિશ્વ દિન :
   • વિશ્વ દિન  | World Day | Vishva Divas  

કવિસંમેલન :
   • કવિસંમેલન | Kavi Sammelan  

ધીરુ પરીખ | Dhiru Parikh
   • ધીરુ પરીખ | Dhiru Parikh  

પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
   • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahit...  

શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
   • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021  

મનીષ પાઠક'શ્વેત' :
   • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet  

શબ્દસંપદા | Shabad Sampada
   • શબ્દસંપદા | Shabad Sampada  

Комментарии

Информация по комментариям в разработке