જિંદાદિલ સાહિત્યકાર જયભિખ્ખુ | Jindadil Sahityakar Jaybhikhkhu | કુમારપાળ દેસાઈ | Kumarpal Desai

Описание к видео જિંદાદિલ સાહિત્યકાર જયભિખ્ખુ | Jindadil Sahityakar Jaybhikhkhu | કુમારપાળ દેસાઈ | Kumarpal Desai

તા.૨૬ જૂન,૨૦૨૪,બુધવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,પત્રકાર,નાટ્યકાર,સંપાદક બાલાભાઈ વીરચંદ દેસાઈ 'જયભિખ્ખુ'ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે 'શીલભદ્ર સારસ્વત' શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. 'શીલભદ્ર સારસ્વત'માં જિંદાદિલ સાહિત્યકાર જયભિખ્ખુ વિશે જયભિખ્ખુના પુત્ર અને પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­[email protected]
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
   • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ  

સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
   • સંસ્કૃતપર્વ વાગ્માધુરી  

શબ્દજયોતિ :
   • શબ્દજયોતિ | Shabad Jyoti  

સાહિત્ય પંચામૃત :
   • સાહિત્ય પંચામૃત  

પુસ્તક પરિચય 
   • પુસ્તક પરિચય | Pustak Parichay  

ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
   • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી  

વિશ્વ દિન :
   • વિશ્વ દિન  | World Day | Vishva Divas  

કવિસંમેલન :
   • કવિસંમેલન | Kavi Sammelan  

ધીરુ પરીખ | Dhiru Parikh
   • ધીરુ પરીખ | Dhiru Parikh  

પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
   • પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahit...  

શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
   • શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021  

મનીષ પાઠક'શ્વેત' :
   • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet  

Комментарии

Информация по комментариям в разработке