#lagangeet

Описание к видео #lagangeet

#lagangeet gujarati (લગ્ન પ્રસંગે ચાક વધાવવા ના એકસાથે બે ગીત) લખેલું છે👇‪@VrundaSatsangmandal‬

લગ્ન ગીતો સમયે સમયના અમારી ચેનલમાં મુકવામાં આવશે લગ્ન ગીત સાંભળવા ગમે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે જેથી અમારા અવનવા ગીત કિતૅનો તમારા સુધી પહોંચી શકે🙏


🌺લખેલું લગ્ન ગીત (૧)🌺

મેં તો થાળ ભયૉ રે સગ મોતીએ રે
હું તો ચાક વધાવવા ને જાઈશ
મારે સોના સો મોરે સુરજ ઉગીયો રે
વીર ના દાદા અનિલભાઈ તમને વિનવું રે
ટોડલે કુંવર પરણાવવા ને જાઈશ
મારે સોના સો મોરે સુરજ ઉગીયો રે
વીર ના કાકા દીપક ભાઈ તમને વિનવું રે
ટોડલે ભત્રીજ પરણાવવા ને જાઈશ
મારે સોના સો મોરે સુરજ ઉગીયો રે
મેં તો થાળ ભયૉ રે સગ મોતીએ રે
હું તો ચાક વધાવવા ને જાઈશ
મારે સોના સો મોરે સુરજ ઉગીયો રે

લગન ગીત (૨)

ચુદડી ના ચારેય છેડા ઢળકતા આવે
પાહોલીયા પ્રમાણે ચુંદળ ઢળકતી આવે

પેલો ને વધાવો મારે કોણ કોણ આવે
પેલો ને વધાવો મારે ઈશ્વર આવે
ઈશ્વર સરીખા વર વહુ મલપતા આવે

બીજો ને વધાવો મારે કોણ કોણ આવે
બીજો ને વધાવો મારે કિશન ભાઈ આવે
કિશન ભાઈ સરીખા વર વહુ મલપતા આવે
ચુંદળી ના ચારેય છેડા ઢળકતા આવે

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



#wedding
#song
#gujarati
#lagangeet #lagan
#gujarati
#treditional
#trending
#gujarati
#satsang
#bhajan
#kirtan #gujarati

Комментарии

Информация по комментариям в разработке