Food Safety : ભેળસેળવાળા મસાલા અને દૂધની જાણ ઘર બેઠા આ રીતે પણ કરી શકાશે

Описание к видео Food Safety : ભેળસેળવાળા મસાલા અને દૂધની જાણ ઘર બેઠા આ રીતે પણ કરી શકાશે

#Food #spicies #Milk #foodsafety

મસાલાથી લઈને દૂધ અને ફરસાણથી લઈને મીઠાઈ, રોજિંદા જીવનમાં અનેકવાર ભેળસેળવાળી વસ્તુને લઈને સમાચાર તમે સાંભળતા હશો.

આ સમસ્યાના ઉકેલરૂપે એક ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. જેના ઉપયોગ થકી સૅકન્ડોમાં જ તમે વસ્તુ ભેળસેળયુક્ત છે કે નહીં આ હવે જાણી શકાશે. આ વિશે વધુ માહિતી મેળવીએ આ વીડિયોમાં.

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке