Paneer tikka masala recipe in gujarati | રોસ્ટેડ મસાલા પનીર કેવી રીતે બનાવવું | Roasted Masala Paneer Recipe | Zaykalogy Kitchen Gujarati
Paneer tikka masala recipe in gujarati, Paneer tikka masala, paneer roast masala, how to make paneer butter roast, paneer butter masala recipe, paneer roast masala, paneer masala, પનીર મસાલા, Paneer tikka masala banavani rit, paneer tikka masala recipe without oven, masala paneer recipe in gujarati, paneer starter recipe, healthy recipes, butter roasted paneer, paneer butter roast recipe, cottage cheese roast, how to make paneer ghee roast, how to make tawa paneer, paneer tawa fry recipe, high protein diet recipe, pan fried paneer tikka, પનીર ટીક્કા બનાવવાની રીત, પનીરનો નાસ્તો, Paneer Snacks Recipes, પનીર ટીક્કા તવા પર, Quick 10 mins paneer recipe, cottage cheese recipe, instant roasted paneer snacks, quick pan fried paneer, tawa roasted paneer, restaurant style paneer ghee roast, kids favourite snacks,
જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની રેસિપી છે, હેલ્ધી ડાયેટ ફૂડ, જેને તમે પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ મેનુમાં રાખી શકો છો. રોસ્ટેડ મસાલા પનીર અથવા શેકેલું મસાલા પનીર. પનીરને મિડિયમ સાઈઝના ક્યુબ શેપ ટૂકડામાં કાપીને પરફેક્ટ પારંપરિક મસાલાથી કોટ કરીને એકદમ ઓછા માખણ અથવા ઘીમાં શેકીને બનાવવામાં આવતી આ ડિશ તમારા પરિવારના દરેક સદસ્ય એમાં પણ ખાસ કરીને બાળકોનું મન જીતી લેશે. વળી ઓવન વગર તવા પર માત્ર 10 મિનિટમાં આ રેસિપી બની જતી હોય છે. વજન ઉતારવા માટે પણ આ રેસિપીનો ઉપયોગ કરી શકાય. અહીં સ્ટેપ બાય સ્ટેપ વિડિયો રેસિપી જોઈને તમે પનીર ટીક્કા એકદમ સરળતાથી બનાવી શકશો. જોતાં જ મોંઢામાં પાણી આવી જાય એવી આ હેલ્ધી અને આસાન રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. એન્જોય !!! 😍
——————————————————————————
રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો.
મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે)
ચેનલ લિંક : / @zaykalogykitchengujarati
મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો.
મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આપ સપોર્ટ કરશો. 😇
તમારો પુષ્કળ આભાર 🙏🏻
————————————————————————————
સુપર સોફ્ટ પનીર ઘરે જ બનાવવાની રીત માટે નીચેની લિંક પર ક્લિક કરો :
• સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું | Soft Paneer...
————————————————————————————
#RoastedMasalaPaneer #પનીરટીક્કા #પનીરસ્ટાર્ટર #EasyPaneerRecipes #PaneerRecipes #PaneerStarter #PaneerTikka #HealthyRecipes #ZaykalogyKitchenGujarati #HighProteinDietRecipe #PartyStarter #WeightLossRecipe #PaneerSnacksRecipe #PaneerTawaFry #CottageCheeseRecipe
Информация по комментариям в разработке