Rajkot ના યુવા એન્જિનિયરોએ એવુંં બાઇક બનાવ્યું કે પેટ્રોલ વિના પણ ક્યાંય અટકશે નહીં

Описание к видео Rajkot ના યુવા એન્જિનિયરોએ એવુંં બાઇક બનાવ્યું કે પેટ્રોલ વિના પણ ક્યાંય અટકશે નહીં

#HybridBike #Rajkot

રસ્તા પર સડસડાટ જતું આ હાઇબ્રિડ બાઇક છે. જૂના બાઇકને મોડિફાઈ કરીને હાઈબ્રિડ બનાવવાનું કામ રાજકોટમાં રહેતા અને મિકેનિકલ ઈન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ત્રણ યુવકોએ કર્યું છે.

હાલમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પહોંચી ચૂક્યો છે તેના વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક અને પેટ્રોલથી ચાલે એવું બાઈક બનાવવાનો ખ્યાલ આ ત્રણ યુવા એન્જિનિયરોને આવ્યો.

વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке