નડિયાદનો યુવક પત્ની સાથે UK ગયો, પત્ની ત્યાં પ્રેગનેન્ટ થઈ અને એક મોટા કાંડનો ભાંડો મહિના બાદ ફુટ્યો

Описание к видео નડિયાદનો યુવક પત્ની સાથે UK ગયો, પત્ની ત્યાં પ્રેગનેન્ટ થઈ અને એક મોટા કાંડનો ભાંડો મહિના બાદ ફુટ્યો

જેને દિલોજાનથી પ્રેમ કર્યો હોય તેવા જીવનસાથીના તેવર વિદેશની ધરતી પર પગ મૂક્યા બાદ કેવા બદલાઈ જતા હોય છે તેનો પોતાને થયેલો એક ભયાનક અનુભવ ચરોતરના એક યુવકે IamGujarat સાથે શેર કર્યો છે. દક્ષિણ ગુજરાતની એક યુવતી સાથે લવમેરેજ કર્યા બાદ આ યુવકે તેને ડિસેમ્બર ૨૦૨૧માં યુકે મોકલી હતી, અને જૂન ૨૦૨૨માં પોતે પણ ત્યાં પહોંચ્યો હતો. જોકે, તે યુકે આવ્યો ત્યાં સુધીમાં તેની પત્ની ઘણી બદલાઈ ચૂકી હતી.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Комментарии

Информация по комментариям в разработке