ભજન નીચે લખ્યું છે.અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે.નવું જ ભજન છે.શ્રી સખી ભજન મંડળ.હર્ષા પટેલ.

Описание к видео ભજન નીચે લખ્યું છે.અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે.નવું જ ભજન છે.શ્રી સખી ભજન મંડળ.હર્ષા પટેલ.

અમારું ભજન એકદમ નવી સ્ટાઈલ નું છે.નવું જ ભજન છે આનંદ થશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળ ને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
-------------------------- ભજન---------------------------
અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે (2)
અમે ભકિત રે કરીયે અમે પૂંજા રે કરીયે
અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે
અમે સોમનાથ જ ઈએ , અમે રામેશ્વર જ ઈએ (2)
અમે તાંબા લોટી દૂધની ભરી અમે ભોળાને ધરીયે
અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે
અમે ભકિત રે કરીયે અમે પૂંજા રે કરીયે
અમે ભોળા રે ભંડારીની...........
અમે વિશ્ર્વેશ્ર્વ જ ઈએ, અમે ઘુશ્ર્મેશ્ર્રર જ ઈએ
અમે બિલિપત્ર પાન લઈ ને પૂંજા રે કરીયે
અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે
અમે ભકિત રે કરીયે અમે પૂંજા રે કરીયે
અમે ભોળા રે ભંડારીની...........
ઓમ કાલેશ્ર્વર જ ઈએ, મહાકાલેશ્વર જ ઈએ
અમે ચંદન શીતલ લઈ ને શિવજીને ધરીયે
અમે શિવજીને ધરીયે અમે ભોળા ને ધરીયે.
અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે
અમે વૈજનાથ જ ઈએ, અમે નાગેશ્ર્વર જ ઈએ
અમે રુદ્ર માળા લઈ ને અમે શિવજીને ધરીયે
અમે ડમરૂના નાદમાં મસ્તીમાં રહીયે
અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે
અમે ભકિત રે કરીયે , અમે પૂંજા રે કરીયે
અમે ભોળા રે ભંડારીની ભકિત રે કરીયે
ભોલેનાથ કી જય

Комментарии

Информация по комментариям в разработке