ગાય આધારિત ખેતીની શરૂઆત કેવીરીતે અને ક્યાંથી કરવી- Zero Budget Cow based Natural Farming

Описание к видео ગાય આધારિત ખેતીની શરૂઆત કેવીરીતે અને ક્યાંથી કરવી- Zero Budget Cow based Natural Farming

વિષય : ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
ખેડૂત મિત્ર : શ્રી જયરાજ્ભાઇ એ પટેલ
જિલ્લો : અરવલ્લી

શ્રી જયરાજ્ભાઇ છેલ્લા ચાર વર્ષ થી સંપૂર્ણ પણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, આ સમય માં તેમને વિવિધ પાકો લીધા અને સફળતા મેળવી. તેમની આ સફર માં કેટલા ઉતારચડાવ જોયા તો કેટલી મુશ્કેલીઓ નો સામનો કર્યો તો ક્યાંક પ્રોત્સહન મળ્યું પણ તેવો લાગી રહ્યા પુરા મન થી ગાય આધારિત ખેતી કરવા. આ વિડિઓ માં તેવો તેમના અનુભવો જણાવે છે સાથે સાથે તેમની દેશી ગીર ગાય રાખવા ના ફાયદાઓ. શુદ્ધ અને પ્રાકૃતિક પદ્ધતિથી મળેલ અનાજ, પાક , શાકભાજી જેવી અનંત વસ્તુ આપડા માટે કેટલી ઉપયોગી છે.


શું તમે પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો છો કે ઓર્ગનિક વસ્તુઓ મેળવા રસપ્રદ છો ?? અમને જણાવો નીચે કોમેન્ટ કરી ને....

કૃષિ શ્રેષ્ઠ , વ્યાપાર માધ્યમ અને નોકરી કનિષ્ઠ

સાદર પ્રણામ ,

સ્વાગત છે આપ સર્વે નું ઘી રૂરલ વેબ યૂટ્યૂબ ચેનલ પર જ્યાં આપણે ખેતી-ખેડૂત-ખેતર,ગાય આધારિત ખેતી , આધ્યાત્મિક ખેતી , પ્રાકૃતિક ખેતી , સજીવ ખેતી, ટેક્નોલોજી , ગ્રામીણ વિકાસ , સમસ્યાઓ અને ઉકેલ, અર્થતંત્ર , પશુપાલન ,ગામડાં, જીવનશૈલી, શિક્ષણ, આરોગ્ય, સરકારી યોજના સંદર્ભે એક વિડિઓ દર અઢવાડિયે જોવા મળશે. આપ પણ જો ઉપર જણાવેલ મુદ્દાઓની માહિતી આપ લે કરવા માંગતા હો કે તમે પણ ખેડૂત કે પશુપાલક હો અને બીજા મિત્રો ને સહયોગી ઉપયોગી થવા માંગતા હો તો અમને જરૂર જણાવો.

આભાર,
ઘી રૂરલ વેબ

જય ગૌમાતા
જય કિશાન
દેશ ની શાન છે કિશાન

ખાસ નોંધ : ઘી રૂરલ વેબ કોઈ પણ જાત ના રાસાયણિક ખાતર કે ઝેરી દવા ના છંટકાવ વાળી ખેત પેદાશો / ખેતી ની માહિતી આપ લે કરશે નહિ

#ગાયઆધારિતખેતી #SPNF #organicfarming

-----------------------------------------------------------------------

Questions /Collaboration / Business Mail On : [email protected] /Comment Below

Комментарии

Информация по комментариям в разработке