MAJBURI NA LIDHE TAMNE SODI GAYI મજબૂરીના લીધે તમને છોડી ગઈ

Описание к видео MAJBURI NA LIDHE TAMNE SODI GAYI મજબૂરીના લીધે તમને છોડી ગઈ

Song mix by _

master studio Anand amar Bhai Bhoi and Raju bhai

director _

naresh Bhai padvi Wilson hil pangarbari

producer _

Mahendra Bhai Patel sadakpur Chikli

singer rj Pawar Dangi singer ahwa Dang Gujarat

female singer_

fancy Tandel Valsad pardi

song editor_

nimesh Dhum


video graphy _

root universe parimal Kumar viral ganvit

support by_

akshay bhai
chikhali aprna Ben
valsad

dhruv aarav

song writer composer _
rj Pawar Dangi singer


spacial thank you_

viral bhai Gavit

y1DJ Kiru


tanisha Ben pawar

pina ben padvi

sangita ben zirval



हमारा न्यू सॉन्ग देखने के लिए चैनल को सब्सक्राइब करें लाइक करें शेयर करें यूं ही आपका मनोरंजन करते रहेंगे तो चैनल को अभी सब्सक्राइब करें

hamari chenal mai kam karne k liye muje contact kar sakte ho _
rj pawar dangi singer 9408428488

jai hind dosto

song lyrics
👇

લાંબુ મ્યુઝિક....

છોકરો _

હસતા ચહેરાને કેમ તુ રડાવી ગઈ
ખોટા પ્રેમમાં મને કેમ ફસાવી ગઈ....2)

મારી આંખ રોઈ રોઈ તે કરી બેવફાઈ બીજાની માટે મુજ ગરીબ ને છોડી ગઈ.....2)

હો........હા.....

મ્યુઝિક........


ભૂલાવિ તું ગઈ દિલના મારા અરમાન જાનુ રાખમાં રોડાવિ ગઈ


છોકરો _
હસતા ચહેરાને કેમ તુ રડાવી ગઈ
ખોટા પ્રેમમાં મને કેમ ફસાવી ગઈ......2)
મારી આંખ રોઈ રોઈ તે કરી બેવફાઈ બીજાની માટે મુજ ગરીબ ને છોડી ગઈ.....2)

મ્યુઝિક.....

છોકરી_
તારા હસતા ચહેરા ને મેં રડાવી નહિ
ખોટા પ્રેમમાં મેં તમને ફસાવી નહીં_......2)

મારી હતી મજબૂરી
તને લાગી બેવફાઈ .....2)

મજબૂરીના લીધે તમને છોડી ગઈ.....2)

હો.............હો ......!


મ્યુઝિક........


છોકરો _
રડાવી તુ ગઈ

સાચા પ્રેમને ઠુકરાવીને
પારકાની થઈ ગઈ.....2)

મ્યુઝિક........

છોકરી_
તારા હસતા ચેહરાને મે રડાવી નહીં
ખોટા પ્રેમમાં મેં તમને ફસાવી નહીં.........2)

મારી હતી મજબૂરી તને લાગી બેવફાઈ મજબૂરીના લીધે તમનેે છોડી ગઈ.........2)

મ્યુઝિક........


છોકરો _
વર્ષો વીતી ગયા દિધેલા ઘા
તારા જાનુ કેમ રે રૂંઝાતા નથી....2)

સ્લો....
મારી આંખ રોઈ રોઈ તે કરી બેવફાઈ બીજાની માટે મુજ ગરીબને છોડી ગઈ......

........... સમાપ્ત..........

સોંગ રાઇટર._

આરજે પવાર ડાંગી સિંગર આહવા ડાંગ ગુજરાત











મારા તમામ ચાહકો મિત્રો ને વિનંતી છે.
કે મારી ચેનલ ને સપોર્ટ કરજો અને આવ નારા દિવસો માં
તમને કૈક નવું જોવા મળશે અમારી ચેનલ પર જો તમે નવા છો તો
મારી ચેનલ ને સબસ્ક્રિબ કરો.





મોબાઈલ નંબર 9408428488

Disclaimer -

video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

#rjpawar #rjpawardangisong #rjpawarvideo

Комментарии

Информация по комментариям в разработке