દિલ માં વશી ગઈ | DIL MA VASHI GEYI | RJ PAWAR DANGI SINGER

Описание к видео દિલ માં વશી ગઈ | DIL MA VASHI GEYI | RJ PAWAR DANGI SINGER

મારા તમામ ચાહકો મિત્રો ને વિનંતી છે
કે મારી ચેનલ ને સપોર્ટ કરજો અને આવ નારા દિવસો માં
તમને કૈક નવું જોવા મળશે અમારી ચેનલ પર જો તમે નવા છો તો
મારી ચેનલ ને સબસ્ક્રિબ કરો.


Direct By -
Nareshbhai Padvi

Cast -
Guddi Padvi

Rj Pawar

Karan
kumar

Sambhai
Pradip Bhai
Tiwinkal







Cinematographer
-
Nimesh Dhum

Singer -
𝐑𝐣 𝐩𝐚𝐰𝐚𝐫
👆🥰😊

fimail singer
𝐒𝐢𝐦𝐚 𝐠𝐚𝐢𝐤𝐚𝐰𝐚𝐝
🥰👆👌👌👌🤗🤗😍

𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐭𝐡𝐚𝐧𝐤𝐲𝐨𝐮
👇
Viral Ganvit
Akshay Surakar
Nitin Dhum

Root Studio


Music

Rohit Ahwa Dang

Producer
Pina ben Padvi

Drone Short

Hemant Chaudhari


Editing
Nimesh Dhum



મોબાઈલ નંબર 9408428488

Disclaimer -

video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

#rjpawar #rjpawardangisong #rjpawarvideo
#rjpawardangisong #rjpawarvideo

#rjpawar

Hamare naye video dekhne ke liye Hamare channel ko subscribe Jarur Karen

full song

👇🥳🥳🥳🥰🥰🥰👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇😊😊🌺🎧

𝐒𝐎𝐍𝐆 𝐓𝐈𝐓𝐀𝐋👌🌹
❤ 𝐃𝐈𝐋 𝐌𝐀 𝐕𝐀𝐒𝐇𝐈 𝐆𝐀𝐈 𝐒𝐄🥰

𝐦𝐮𝐬𝐢𝐜
છોકરો

કહેવા શું માંગે છે ખબર નથી
ઇશારા કરે છે આ છોકરી.... 𝟐)

કઈના કઈ તો ગડબડ લાગે છે
આ છોકરી મને ગમી
ગઈ દિલમાં વસી ગઈ છે... 2)

મ્યુઝિક

છોકરી
કહેવાશે માગે છે ખબર નથી
ઈશારા કરે છે આ છોકરો

કઈ ના કઈ તો ગડબડ લાગે છે
આ છોકરો મને ગમી ગયો
દિલમાં વસી ગયો છે... 2)

મ્યુઝિક


છોકરો : લીલા પીળા રંગીન ડ્રેસમાં
તું તો લાગે મને મારી કરિશ્મા

છોકરી : પહેલી વાર તને જોઈએ મેં ખુશમાં પહેર્યો હતો જ્યારે તમે રે ચશ્મા

છોકરો: લીલા પીળા રંગીન ડ્રેસમાં
તું તો લાગે મને મારી કરિશ્મા..

છોકરી: જાનુ પ્રેમમાં તારા હું પડી ગઈ
💖💏પ્રેમમાં તારા હું પડી ગયું

કહેવા શું માંગે છે ખબર પડી
ઈશારા કરે છે આ છોકરો

હવે મને કોઈ ગડબડ નથી લાગતી
આ છોકરો મને ગમી ગયો
દિલમાં વસી ગયો છે... ❤❤🥰🥰.....2)

કહેવા શું માંગે છે ખબર પડી


મ્યુઝિક❤🥰🥳🎧🎧🎧🎧🎧🎧

છોકરો: ગુલાબી સાડી હોટ તારા લાલ છે
તને જોઈ જાનુ દિલ આ બેહાલ છે

છોકરી : તારા જેવો જાનુ મારો પણ હાલ છે તારા પ્રેમનો ચડ્યો બુખાર છે
💕ગુલાબી સાડી હોટ તારા લાલ છે
તને જોઈ જાનુ દિલ આ બેહાલ છે

છોકરી : લખી દીધું છે નામ તારું દિલમાં
❤🥰🌹 લખ્યું છે નામ તારું મારા દિલમાં

છોકરો: કહેવા શું માંગે છે ખબર પડી
ઈશારા કરે છે આ છોકરી

હવે મને કોઈ ગડબડ નથી લાગતી
આ છોકરી મને ગમી ગઈ
દિલમાં વસી ગઈ છે🌹❤🥰.... 2)

મ્યુઝિક🎧🥳🌹❤🥰🥳🥳🎧🎧


🥰આ છોકરી મને ગમી ગઈ
દિલમાં વસી ગઈ છે 🥰

આ છોકરો મને ગમી
ગયો દિલમાં વસી ગયો છે

આ છોકરી મને ગમી ગઈ
દિલમાં વસી ગઈ છે

આ છોકરો મને ગમી ગયો
દિલમાં વસી ગયો છે

સોંગ રાઇટર કમ્પોઝર સિંગર આરજે પવાર ડાંગી સિંગર

[માય બેસ્ટ સિંગર] @ સ્પેશિયલ થેન્ક્યુ સીમા ગાયકવાડ👌🌺🥳🌹🥰🥰🥰

Hello RouteNote
My name is Rj Pawar Dangi Singar
My songs : Dil Ma Vashi Geyi Se
song hasn't been released before, it hasn't been registered anywhere.That's why I sent it
Allow me to upload my original music to The Desi Dholaki Lovers
Upc : યુપીસી: 5063535881099
User name: The Desi Dholki Lovers

My original songs on My offical Youtube channel
Link
   / @rjpawardangisingar  
   / @rjpawardangisingar  

Комментарии

Информация по комментариям в разработке