40 /- રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી અહ્યા બેન કાઠિયાવાડી શાક પણ પણ સારા બનાવે છે વિદેશ જોબ મૂકી ભારત

Описание к видео 40 /- રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી અહ્યા બેન કાઠિયાવાડી શાક પણ પણ સારા બનાવે છે વિદેશ જોબ મૂકી ભારત

40 /- રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી અહ્યા બેન કાઠિયાવાડી શાક પણ પણ સારા બનાવે છે વિદેશ જોબ મૂકી ભારત
#streetfood #panipuri #unlimited #unlimitedfood

Phone Number

N.V Restaurant
90815 77090

The Pakka Foodie
9574511103

આજ ની આ સફર માં આપડે આવી ગયા છીએ ૪૦/- રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી ખાવા માટે પણ અહ્યા આવી ને ખબર પડી કે પાણીપુરી સિવાય અહ્યા ઘણું બધું મળે છે જેમ કે કાઠિયાવાડી ફૂડ નો ખજાનો પણ છે જી હા સાચું સાંભળ્યું અહ્યા આવીને ખબર પડી અમને પણ

બેન રોટલા ઘડતા હતા ત્યાંરે મેં એમને પૂછ્યું બેન કઈ ભાષા આવડે છે બેન કહે મને ફ્રેન્ચ ,ઇંગલિશ, મરાઠી, ગુજરાતી બધું જ આવડે. એમને કહયું એમને હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો છે અને મોટી મોટી હોટલમાં કામ કર્યું છે અને ઘણા બધા દેશ જેવાકે સિંગાપુર, મલેશિયા અને ફિઝી અને બીજા ઘણા બધા દેશ પણ ભારત જેવી માજા ક્યાંય નથી એવું એમનું કહેવું છે અને અહ્યા આવી ને એમને સ્ટાર્ટઅપ ચાલુ કયું

સરનામાની વાત કરીએ તો
જેવી મોર્ડન સ્કૂલ અમરોલી નો બ્રિજ ઉતારતા બાજુ માં ખાઉં ગલી છે એમાં છે
એન.વી રેસ્ટોરન્ટ નામ છે

સમય
સવારે ૭ વાગ્યા થી સાંજે ૧૧ વાગ્યા સુધી છે

Order from this restaurant on Zomato | NV Restaurant, 30/31K, Khaudhragali, Near Sattadhar Char Rasta, Amroli Sayan Road, Amroli, Surat

https://zoma.to/order/19892372

Google location

https://g.page/n-v-panipuri?share

આજે અહ્યા પાણીપુરી અનલઈમટેડ છે ૪૦/- રૂપિયા તીખું પાણી, મીઠું પાણી અને ડુંગળી
કિંમત = ૪૦/-
પરિવાર સાથે આવ્યા એવી જગ્યા છે

બીજું આપણે ભરેલા મરચા નું શાક ખાધું છે અને સાથે બાજરાના રોટલા અને છાશ
કિંમત = ૧૨૦/-
બે રોટલા અને ૨-૩ વાર શાક આપે

Комментарии

Информация по комментариям в разработке