પોરબંદર ના બગવદર ગામે આવેલ સૂર્ય રન્નાદે મંદિર ખાતે રાંદલ માતાજી ના ૧૦૨ લોટા તેડાયા

Описание к видео પોરબંદર ના બગવદર ગામે આવેલ સૂર્ય રન્નાદે મંદિર ખાતે રાંદલ માતાજી ના ૧૦૨ લોટા તેડાયા

પોરબંદર તાલુકાના બગવદર ગામે સૂર્યદેવ અને રાંદલ માતાજી નું પ્રખ્યાત મંદિર આવેલ છે આ મંદિર સૂર્ય રન્નાદે મંદિર ના નામથી ખૂબ જ પ્રચલિત છે આ મંદિરે નવગ્રહ ના મંદિરો તેમજ હનુમાનજી યમરાજા તેમજ યમુના મહારાણીના પણ મંદિર છે આ મંદિર ખૂબ જ ભવ્ય છે અને પ્રાકૃતિક સૌંદર્યથી સુશોભિત છે અહીં મંદિરની સામે વિશાળ બગીચો તેમજ બાલ ક્રીડાંગણ છે આ મંદિરે જે ભાવિકોને રાંદલ માતાજીના લોટા તેડવા હોય તેઓને વ્યવસ્થાપક દ્વારા તમામ સગવડ પૂરી પાડવામાં આવે છે જે ભાવિકોને લોટા તેડવા માટે ફિક્સ ચાર્જ ભરી વ્યવસ્થાપક દ્વારા કમ્પ્લીટ લોટા શણગાર તેમજ ગોરણીયો ની સગવડ કરી આપવામાં આવે છે આજે તારીખ 15 ને રવિવારે મોઢવાડા ગામના વતની વણઘાભાઈ લીલાભાઈ મોઢવાડિયાના સુપુત્ર લખમણભાઇ જે હાલ યુકે રહે છે તેઓ મોઢવાડા ગામે વતનમાં આવતા તેઓએ આજે 102 લોટા માતાજી ના તેડવા માં આવેલ અને અંદાજિત ૭૫૦ થી 800 ગોરણી જમાડવામાં આવેલ.. રીપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર

Комментарии

Информация по комментариям в разработке