Chehar Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

Описание к видео Chehar Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

‪@meshwalyrical‬
Presenting : Chehar Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

#chehar #lyrical #dhun

Audio Song : Chehar Maa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Chehar Mata
Temple: Martoli Gam
Festival : Navratri
Label : Meshwa Electronics

હો..ચેહર માઁ શરણમ્ મમઃ ચેહર માઁ શરણમ્ મમઃ
મરતોલી ની માવલડી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ચેહર માઁ શરણમ્ મમઃ ચેહર માઁ શરણમ્ મમઃ
વરખડી વાળી માવલડી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..શરણે લેજો માઁ સ્નેહ થી ચેહર માઁ શરણમ્ મમઃ
દુઃખડા હરજો માઁ પ્રેમ થી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..દયાળુ દયા કરજો માડી ચેહર માઁ શરણમ્ મમઃ
ભવ ના દુઃખડા હરજો માડી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..દર્શન તમારા થાય માડી ચેહર માઁ શરણમ્ મમઃ
આંખે આનંદ થાય માડી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ના રહે માઁ કશીયે ખોટ ચેહર માઁ શરણમ્ મમઃ
પુરો માડી સઘળા કોટ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..માઁ ભવાની તું કૃપાળી ચેહર માઁ શરણમ્ મમઃ
દીન દયાળી માઁ રખવાળી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..તારી લીલાનો નહીં પાર ચેહર માઁ શરણમ્ મમઃ
લેજો માડી મારી સંભાળ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..નવ ગ્રહ ના નડતર ટળે ચેહર માઁ શરણમ્ મમઃ
આનંદ મંગળ મારે થાશે ચેહર માઁ શરણમ્ મમઃ

હો..પરગટ પરચા તું પુરનારી ચેહર માઁ શરણમ્ મમઃ
કાઠા કષ્ટ તું કાપનારી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..સમરે માડી સાથ દેનારી ચેહર માઁ શરણમ્ મમઃ
તું પડદે વાતુ કરનારી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..જય હો ચેહર માત ભવાની ચેહર માઁ શરણમ્ મમઃ
સદા સૌનું કલ્યાણ કરનારી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ભક્તો ના ભય સંકટ કાપે ચેહર માઁ શરણમ્ મમઃ
સતની જ્યોતુ માની ઝબકે ચેહર માઁ શરણમ્ મમઃ

હો..લીલા તારી અપરંપાર ચેહર માઁ શરણમ્ મમઃ
થાતો માઁ નો જય જયકાર ચેહર માઁ શરણમ્ મમઃ

હો..તારા ભરોસે તરતી નાવ ચેહર માઁ શરણમ્ મમઃ
સુખ રૂપે ઉતારજો પાર ચેહર માઁ શરણમ્ મમઃ

હો..કૃપા કરજો માડી સદાય ચેહર માઁ શરણમ્ મમઃ
ગુણ તમારા સદા ગવાય ચેહર માઁ શરણમ્ મમઃ

હો..હૃદય કમળ મા કરજો વાસ ચેહર માઁ શરણમ્ મમઃ
પુરજો માડી અંતર આસ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..સમરણ કરતા થાય પ્રકાશ ચેહર માઁ શરણમ્ મમઃ
કોઈ પીડા દુઃખ ના આવે પાસ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..લીલી વરખડી એ બેઠા માત ચેહર માઁ શરણમ્ મમઃ
દર્શન કરવા આવે નરનાર ચેહર માઁ શરણમ્ મમઃ

હો..તારા સતથી બળે પાપ ચેહર માઁ શરણમ્ મમઃ
દુઃખડા નો માઁ થાય નાશ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..હારેલા ને દેતી હામ ચેહર માઁ શરણમ્ મમઃ
થાતા એ તો ઠરીઠામ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..જગમાં તારું મોટું નામ ચેહર માઁ શરણમ્ મમઃ
ટાળે તું માઁ સૌના સંતાપ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..વાંજીયા ને બાળ દેનારી ચેહર માઁ શરણમ્ મમઃ
ખાલી ખોળા તું ભરનારી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..રિદ્ધિ સિદ્ધિ ની તું દાતાર ચેહર માઁ શરણમ્ મમઃ
તારી કૃપા નો જય જયકાર ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ધૂપ સુગંધ હવન થાય ચેહર માઁ શરણમ્ મમઃ
અનિષ્ટ તત્ત્વો ના નાશ થાય ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ત્રિસંધ્યા એ આરતી થાય ચેહર માઁ શરણમ્ મમઃ
માના મનડાં રાજી થાય ચેહર માઁ શરણમ્ મમઃ

હો..શ્રદ્ધા થી લેતા માઁ નું નામ ચેહર માઁ શરણમ્ મમઃ
થાય સદા એનું કલ્યાણ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..કુમકુમ પગલા માઁ ના પડતા ચેહર માઁ શરણમ્ મમઃ
પરગટ પરચા માઁ ના થાતા ચેહર માઁ શરણમ્ મમઃ

હો..કઠણ આ કળજુગની માય ચેહર માઁ શરણમ્ મમઃ
દેજો માડી સુખની છાય ચેહર માઁ શરણમ્ મમઃ

હો..પડતું મેલી બધું કામ ચેહર માઁ શરણમ્ મમઃ
લઈયે પહેલું તારુ નામ ચેહર માઁ શરણમ્ મમઃ

હો..આધિવ્યાધી ઉપાઘી ટળે ચેહર માઁ શરણમ્ મમઃ
માગ્યા સુખડા માડી મળે ચેહર માઁ શરણમ્ મમઃ

હો..બાળ જાણી ને શરણે લેજો ચેહર માઁ શરણમ્ મમઃ
દારુણ દુઃખડા માડી હરજો ચેહર માઁ શરણમ્ મમઃ

હો..કૃપા કરી માઁ કલ્યાણ કરજો ચેહર માઁ શરણમ્ મમઃ
શરણું તમારો મુજને દેજો ચેહર માઁ શરણમ્ મમઃ

હો..મોંઘા મૂલ ની ચુંદળી ચડાવું ચેહર માઁ શરણમ્ મમઃ
સોના છત્ર માથે જુલાવું ચેહર માઁ શરણમ્ મમઃ

હો..નવ દાડા ના ઉપવાસ કરું ચેહર માઁ શરણમ્ મમઃ
ધ્યાન ધરી માઁ મહિમા ગાવું ચેહર માઁ શરણમ્ મમઃ

હો..રાજેશ પાયે લાગી બોલે ચેહર માઁ શરણમ્ મમઃ
મેશ્વા રુદિયા ના ભાવે બોલે ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ચેહર માઁ શરણમ્ મમઃ ચેહર માઁ શરણમ્ મમઃ
મરતોલી ની માવલડી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ચેહર માઁ શરણમ્ મમઃ ચેહર માઁ શરણમ્ મમઃ
મરતોલી ની માવલડી ચેહર માઁ શરણમ્ મમઃ

હો..ચેહર માઁ શરણમ્ મમઃ ચેહર માઁ શરણમ્ મમઃ
મરતોલી ની માવલડી ચેહર માઁ શરણમ્ મમઃ

બોલ શ્રી ચેહર માત ની જય

Комментарии

Информация по комментариям в разработке