મીઠી પુરી / મીઠા થેપલા આ રીતેબનાવો જેથી પોચી રૂ જેવી બનશે

Описание к видео મીઠી પુરી / મીઠા થેપલા આ રીતેબનાવો જેથી પોચી રૂ જેવી બનશે

મીઠા થેપલા /પુરી બનાવવા માટેની સામગ્રી:-
૧)ઘઉંનો લોટ
૨) ગોળ
૩)તેલ
૪)મરી

થેપલા બનાવવાની રીત :-
ઘઉં ના લોટમાં તેલ નાખી મોણ કરી ગોળ વાળું પાણી ઉમેરતા જસુ લોટબાંધી લેવો થોડોક સોફ્ટ લોટ બાંધવાનો છે ૧૦ થી ૧૫ મિનીટ લોટને ઢાંકી સેટ થવામૂકીદેવો ત્યારબાદ પૂરી બનાવી તળીલેવી તૈયાર મીઠા થેપલા જે તમે ૪ થી ૫ દિવસ સ્ટોર કરી શકો ફરવામાંપણ લયજય સકો


#satam atham
#kathiyavadi #recipe
#meetharecipe
#meetha thepla
#traditionalrecipe
#kathiyawadi_style
#Priya’s cooking 🧑‍🍳
#travelling recipe

Комментарии

Информация по комментариям в разработке