સાતમ આઠમમાં ફરસાણમાં આરીતે બનાવશો તો ગમેતેટલી બનાવશો ઓછીજ પડવાની જીરાપુરી |jirapiri recipe

Описание к видео સાતમ આઠમમાં ફરસાણમાં આરીતે બનાવશો તો ગમેતેટલી બનાવશો ઓછીજ પડવાની જીરાપુરી |jirapiri recipe

જીરાપુરી બનાવવાની સામગ્રી:-
૧)મેંદાનો લોટ
૨)ઘી
૩)નમક
૪)જીરું
૫)તેલ

જીરાપુરી બનાવવાની રીત:-
દોઢ કપ મેંદાનો લોટ લઇતેમા ૩ ચમચી ઘી નું ઉમેરી સરખીરીતે મોણ આપીદેવાનું સ્વાદપ્રમાણે નમક, ઉમેરી મિક્ષ કરી ૧ ચમચી જીરું ઉમેરી મિક્ષ કરી જરૂરમુજબ પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતા જઈશું લોટ બંધાઈજય ૨ ચમચી જેટલું ઉપરથી તેલ ઉમેરી લોટને સરખીરીતે મસડીલેવાનો બને તેટલો લોટ વધારે મસળસો એટલોજ લોટ સોફ્ટ અને પુરી સરસ બનશે ત્યારબાદ લોટને ૧૫ થી ૨૦ મિનીટ માટે સેટ થવા મુકીદેસુ સેટ થઈજાય એટલે તમેજે માપની પુરી બનાવા ઇચ્છતાહોય તે માપની પુરી વણીલેવી પુરીવણાય જાય એટલે કાટાવાડી ચમચી થી ઉપર કાણા કરી લેવા જેથી પુરી ફુલે નહીં બધીપુરી વણાયજય એટલે તળીલેવી એટલે એકદમ krishpi અને ખાવામાં ખુબજ સ્વાદીસ્ત બનવાની તો તૈયાર છે જીરાપુરી

#farsanrecipe #puri #gujratirecipe
#food #jirapuri #krishpipuri
#kathiyawadi_style #recipe
#cooking #farshipuri recipes
#satamspecial #khastapuri
#jira recipes #જીરાપુરી
#સાતમઆઠમ સ્પેશિયલ
#Priya’s cooking 🧑‍🍳 #easyrecipe
#newstyle #

Комментарии

Информация по комментариям в разработке