સત્સંગમાં બધા જ દેવોને બોલાવવામાં આવતું કિર્તન🙏નીચે લખેલું છે🙏લખાણ સાથે🙏Vibha Yashwant Vora

Описание к видео સત્સંગમાં બધા જ દેવોને બોલાવવામાં આવતું કિર્તન🙏નીચે લખેલું છે🙏લખાણ સાથે🙏Vibha Yashwant Vora

નીચે લખેલું છે : સત્સંગમાં બધા જ દેવોનું આગમન


તમે મેલી દ્યો ને ઘરના કામ
ઘડીક પલ વાર
હાલોને જઈએ સત્સંગમાં

ત્યાં ગણપતિ ગજાનન આવે છે
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવે છે
એના ગુણલા ભાવે ગવાય
ઘડીક પલ વાર
હાલોને જઈએ સત્સંગમાં

ત્યાં કૈલાશથી શંકર આવે છે
શંકર પાર્વતી ને તેડીને લાવે છે
એના ગુણલા ભાવે ગવાય
ઘડીક પલ વાર
હાલોને જઈએ સત્સંગમાં

ત્યાં અયોધ્યાથી રામજી આવે છે
સાથે સીતાજીને તેડી લાવે છે
એના ગુણલા ગવાય
ઘડીક પલવાર
હાલોને જાયે સત્સંગમાં

ત્યાં ગોકુળથી કૃષ્ણ આવે છે
સાથે રાધા રાણીને તેડી લાવે છે
એના ગુણલા ભાવે ગવાય
ઘડીક પલવાર
હાલોને જઈએ સત્સંગમાં

ત્યાં રણુજાથી રામદેવ આવે છે
સાથે નેતલદે ને તેડી લાવે છે
ત્યાં ગુણલા ભાવે ગવાય
ઘડીક પલવાર
હાલોને જઈએ સત્સંગમાં


ત્યાં બ્રહ્મ લોકથી બ્રહ્મા આવે છે
સાથે બ્રહ્માણી ને તેડીને લાવે છ
ત્યાં ગુણલા ભાવે ગવાય ધડીક પલ વાર
હાલોને જઈએ સત્સંગ માં

તમે મેલી દયોને ઘરના કામ
ઘડીક પલવાર
હાલોને જાયે સત્સંગમાં


🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

#સત્સંગમાંબધાજદેવોનેબોલાવવામાંઆવતુંકિર્તન
#નીચેલખેલુંછે
#vibhayashwantvora
#satsangmabadhajdevonebolavvamaaavtukirtan
#nichelakheluche
#lakhansathe
#gujaratibhajan
#satsangibhajan
#lyricalvideo
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
----------------------------------------------------------------------------------

My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને આ વિડીયોમાં સત્સંગમાં બધા જ દેવોનું આગમન નું કિર્તન સંભળાવી રહી છું. .👏પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
-

Комментарии

Информация по комментариям в разработке