રોજે બનતા દાળ ભાત એક વખત મારી રીતે બનાવી જુઓ ખાતા નહીં ધરાવ | Gujarati Dal bhat | Gujarati dal.

Описание к видео રોજે બનતા દાળ ભાત એક વખત મારી રીતે બનાવી જુઓ ખાતા નહીં ધરાવ | Gujarati Dal bhat | Gujarati dal.

#trushastaste_gujarati #trishatest #gujaratidal #dalrecipe #dalbhat #gujaratidalbhat #gujaratidalbanavanirit #khatimithigujaratidal #gujaratidalbytrusha ‪@NehasCookBookGujarati‬

ખાટી મીઠી ગુજરાતી કઢી :    • થોડા ફેરફાર સાથે ગુજરાતી ખાટીમીઠી દાળ...  

લગ્ન પ્રસંગમાં હોય તેવી ગુજરાતી દાળ :    • થોડા ફેરફાર સાથે ગુજરાતી ખાટીમીઠી દાળ...  

INGREDIENTS :
ભાત બનાવવા :
3/4 કપ બાસમતી ચોખા
2 ગ્લાસ પાણી
મીઠું સ્વાદ પ્રમાણે
1 લવિંગ
1 તજ નો ટુકડો
1 ટી સ્પૂન ઘી

દાળ બાફવા :
1/2 કપ તુવેરની દાળ
1 ગ્લાસ પાણી
મીઠું સ્વાદ પ્રમાણે
ચપટી હળદર
1 ટી સ્પૂન ઘી

દાળ નો વઘાર કરવા :
1 ટે સ્પૂન તેલ
1 ટી સ્પૂન ઘી
2 લવિંગ
1 નાનુ બાદીયું
1 તજ નો ટુકડો
1 તમાલપત્ર
1 સુકુ લાલ મરચું
1 લીલુ મરચું
1/2 ટી સ્પૂન રાઈ
1/2 ટી સ્પૂન જીરુ
1/4 ટી સ્પૂન હીંગ
1/2 ટી સ્પૂન આચાર મસાલા
1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
1 ગ્લાસ પાણી
3 ટે સ્પૂન સીંગદાણા
1/2 ઝીણું સુધારેલું ટામેટું
3 ટે સ્પૂન કાચી કેરીના ટુકડા
2 ટે સ્પૂન ગોળ
2 ટે સ્પૂન કુણી ડાંડલી સહિત કોથમીર
1 નાનો આદુનો ટુકડો
2-3 ટે સ્પૂન કોથમીર

આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏

Hindi channel link :    / trushastastehindi  

Facebook link :   / trushas-taste-107072164804238  

Thank you for your love and support 🙏🙏

Комментарии

Информация по комментариям в разработке