કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો ( ભજન નીચે લખેલું છે ) | Hindola kirtan

Описание к видео કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો ( ભજન નીચે લખેલું છે ) | Hindola kirtan

કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો ( ભજન નીચે લખેલું છે ) | Hindola kirtan #bhajan

હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો
આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો
વચમાં વાલીડો મારો લેર કરે કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો
સોનાની સાંકળી ને રૂપાના કડે
હીરલા ની દોરીએ હીંચકો હાલે કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો
શાકથી શણગાર્યો ને પાંદડે પરોવ્યો
દાડમ દ્રાક્ષ થી ઝૂલ તો રાખ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો
ગુલાબે ગોઠવી અને મોગરે મઢાવીઓ
ફુલડે ફુલડે ફોરમ ભરી કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો
કાજુ એ કંડાર્યો ને બદામે બિરદાવ્યો
આલુ અખરોટ એને અલબેલો કર્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો
સંતો ને ગમ્યો ને ભક્તો સૌ નમ્યા
ભક્તોએ તેને હૃદય રાખ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો
બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણ્યા
સદાશિવ સદા ને ઝૂલતો રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ





#હિંડોળા
#hindola
#hindolakirtan
#hindoladarshan
#hindolabhajan
#shradhanjalihindola
#gujratibhajan
#ભજન
#bhajan
#pjalaramstudio
#surekhabenpanchal
#jalarambhajanmandal

Комментарии

Информация по комментариям в разработке