🏵️મારા મહાદેવ વિનાની 🏵️(લખેલું છે) કૈલાશ બેન

Описание к видео 🏵️મારા મહાદેવ વિનાની 🏵️(લખેલું છે) કૈલાશ બેન

મારા મહાદેવ વિનાની હું તો આંધળી રે
મને સુજે નહીં શેરીઓ સાંકડી રે

હે મારા મહાદેવ વિનાની હું તો આંધળી રે

હું તો ભવ ભવના ફેરા માં ભૂલી પડી રે
મને વાળી ને કોને કરી પાધરી રે

હે મારા મહાદેવ વિનાની હું તો આંધળી રે
મારા ભોળા વિનાની હું તો આંધળી રે

હું તો આડી ને આવડી અથડાતી હતી
એના વિના કોણ જાલે મારી બાવડી રે

હે મારા ભોળે વિના હું તો આંધળી રે
મારા મહાદેવ વિનાની હું તો આંધળી રે

મારા મહાદેવ વિનાની હું તો પાંગડી રે
એના વિના કોણ જાને મારી આંગળી રે
હે મારા મહાદેવ વિનાની હું તો આંધળી રે

મારા ભોલે વિનાની હું તો આંધળી રે
મને સુજે નહીં શેરી સાંકડી રે

મારા ભોલે વિનાની હું આંધળી રે

મેં તો સ્નાન કરીને લીધી લાકડી રે
મને લાગે નહીં કોઈની ધાકડી રે
મારા ભોલે વિના હું આંધળી રે

મને સુજે નહીં...
મારે ભોલે વિના..

એવા ભક્તો કહે છે કે વાતડી રે
એના વિના વીતે નહીં રાતડી રે
મારા ભોલે વિના...

મને સુજે..
મારા ભોલે..
મારા મહાદેવ..
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке