🏵️ ખળ ખળ ગોમતી ગાજે રે ઘાટે 🏵️(લખેલું છે)દક્ષાબેન

Описание к видео 🏵️ ખળ ખળ ગોમતી ગાજે રે ઘાટે 🏵️(લખેલું છે)દક્ષાબેન

ખડખડ કોમ થી ગાજે રે
ઘટે મંદિર બનાવ્યા

તેમાં રણછોડરાય બિરાજે રે
ઘાટે મંદિર બનાવ્યા

ભક્તો દર્શન આવે રે
ઘાટે મંદિર બનાવ્યા

જુના તે ગઢથી નરસિંહ મહેતા આવ્યા
હૂંડી લખીને હાથમાં લાવ્યા

શામળીયા શેઠ બની આવ્યા રે
ઘાટે મંદિર બનાવ્યા

મેવાડ ગામ થી મીરાબાઈ આવ્યા
ઝેરના કટોરા હાથે લાવ્યા
અમૃત લઈ વાલો આવ્યા રે
ઘાટે મંદિર બનાવ્યા

આસર વેલ થી શકુબાઈ આવ્યા
છાણ વાસીદા શામળા એ કર્યા
વહુવારું થઈને વાલો આવ્યા રે
ઘાટે મંદિર બનાવ્યા

પંઢરપુર થી ગોરા કુમાર આવ્યા
વિઠ્ઠલ વિઠ્ઠલ ની ધૂન મચાવે
કુંભાર વિશે વાલો આવ્યા રે
ઘાટે મંદિર બનાવ્યા

ડાકોર ગામ થી બોડાણો આવે
ભાંગેલ તૂટેલા ગાડુ રે લાવે
તુલસી ને પાને તો લાયા
ઘાટે મંદિર બનાવ્યા

ખળખળ ગોમતી ગાજે રે
માટે મંદિર બનાવ્યા
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке