Conversation With Actress Shraddha Dangar | Jalso | (New Podcast)

Описание к видео Conversation With Actress Shraddha Dangar | Jalso | (New Podcast)

#podcast #gujarati #film

શ્રદ્ધા ડાંગર વર્તમાન ગુજરાતી સિનેમાના સૌથી શ્રેષ્ઠ ગણાતા અભિનેત્રીઓ માંથી એક છે. તેમની ફિલ્મો માત્ર કલાના અનુસંધાને જ નહીં પરંતુ સમાજ માટે એક અરીસો બની લોકોને જાગૃત કરતી અને ચેતના જગાડતી શ્રેષ્ઠ ફિલ્મો છે. “પપ્પા તમને નહીં સમજાય” ફિલ્મથી શરુ કરીને “હેલ્લારો”, “લવની લવ સ્ટોરીસ”, “કહેવતલાલ પરિવાર”, “ચાંદલો” અને તાજેતરમાં જ આવેલી “કસુંબો” જેવી અનેક સફળ અને શ્રેષ્ઠ ફિલ્મો તેમણે આપી છે. “હેલ્લારો” ફિલ્મને તો National Award પણ પ્રાપ્ત થયો છે જે આપણા સૌ ગુજરાતી માટે ખૂબ જ ગૌરવજનક વાત છે. હાલના સમયમાં ગુજરાતી ફિલ્મજગતમાં શું ચાલી રહ્યું છે, અભિનેત્રીઓનું શું સ્થાન છે, તેમના સામન્ય રોજીંદા જીવનમાં થતા કિસ્સાઓ વિશે જલસોના આ પોડકાસ્ટમાં તેઓ ખૂબ જ સુંદર રીતે વાત કરે છે.

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicandpodcastapp  
Download Jalso app : www.jalsomusic.com

00:00 - Introduction
02:50 - કેવી રીતે જઈ રહી છે હમણાં જિંદગી, શું અનુભવો છો?
05:30 - કોઈ દિવસ એવો ભય રહે છે કે મારી પાસે કામ જ નહીં હોય?
09:05 - છાશ કેમ આટલી પ્રિય છે?
09:50 - ફિલ્મોની આટલી સફળતા પછી રોજીંદા જીવનમાં કોઈ ફેરફાર થયો છે?
14:35 - શું તમને એમ લાગે છે કે ગુજરાતી ફિલ્મો બધા સુધી પોહંચી નથી?
18:10 - ગુજરાતી ફિલ્મો ઓછી સફળ થાય છે તેની પાછળનું કારણ શું છે?
25:50 - આટલી સફળ ફિલ્મો આપ્યા બાદ હવે શું આપ ફિલ્મના મેકિંગની પ્રોસેસમાં વચ્ચે તમારો મત આપી શકો છો?
33:31 - ફિલ્મોનું જે બજેટ ઓછું હોય છે તો તેમાં શું માત્ર અભિનેત્રીઓનું જ બજેટ ઓછું રાખવામાં આવે છે?
34:30 - એક અભિનેત્રી તરીકે ફિલ્મના સેટ ઉપર પાયાની કઈ જરૂરિયાતો તમે expect કરો છો?
38:25 - ફિલ્મમાં સીનીયર-જુનીયર સાથે વ્યવહારમાં ફેરફાર હોય છે?
42:24 - શું આપણી ગુજરાતી ફિલ્મ જગતમાં હવે અભિનેત્રીઓને એ સમ્માન મળે છે?
46:25 - ‘હેલ્લારો’ ફિલ્મ પછી શું બદલાયું?
50:30 - આપણે ત્યાં શું લોકોને બહુ Taken for Granted લેવામાં આવે છે?
52:45 - ભાષાની માટે તમને ટોકવામાં આવે છે?
54:39 - Are you open to feedback and criticism?
55:50 - National award લેતી વખતે અંદરથી શું અનુભવી રહ્યા હતા?
01:00:15 - શું એવી છાપ પડી ગઈ છે કે શ્રદ્ધા ડાંગર આવા ગામડાં ઉપર આધારિત વાર્તાવાળી ફિલ્મોમાં જ કામ કરે છે?
01:05:00 - શું બાળપણથી નક્કી જ હતું કે એક્ટર બનવું છે?
01:13:00 - તમે આટલી નિખાલસતાથી વાત કરો છો તો તમને ડર નથી લાગતો જયારે તમે આટલી પ્રામાણિકપણે વાત કહી નાખો છો?
01:13:50 - તમારાં થોડા સમય પહેલા જ લગ્ન થયા છે તો એ પછી life કેવી જઈ રહી છે?
01:14:51 - બોલીવુડ ફિલ્મો કરવાની અને ત્યાં સ્થાયી થવાની ઈચ્છા છે?
01:16:20 - તમારી ખુદની ફિલ્મોમાંથી સૌથી વધુ કઈ ફિલ્મ તમને ગમે છે?
01:18:00 - છેલ્લે જોયેલી ખૂબ ગમેલી અને ન ગમેલી ગુજરાતી ફિલ્મો કઈ છે?
01:21:02 - બોલીવુડમાંથી કોઈ અભિનેત્રી જે તમને પ્રેરિત કરતા હોય?
01:23:43 - તમારું Beauty Secret શું છે?


kasumbo, hellaro, shraddha dangar, gujarati, gujrati, podcast

#conversation #jalso #shraddhadangar #hellaro #kasumbo #film #movies #garba

Комментарии

Информация по комментариям в разработке