ભીંડા નું છાસ વાળું શાક કેવી રીતે બનાવવું - How To Make Bhinda Chhaas nu Shaak at Home Aru'z Kitchen

Описание к видео ભીંડા નું છાસ વાળું શાક કેવી રીતે બનાવવું - How To Make Bhinda Chhaas nu Shaak at Home Aru'z Kitchen

Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Okra Curry With Buttermilk at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે ભીંડા નું છાસ વાળું શાક કેવી રીતે બનાવવું.
ભીંડા નું છાસ વાળું શાક કેવી રીતે બનાવવું How To Make Bhinda Nu Chaas valu Shaak - Aru'z Kitchen
#Bhinda #BhindaNuShaak #AruzKitchen #CookWithMe #WithMe



સામગ્રી:
ભીંડો; મીઠું; ગેલીક પેસ્ટ; છાશ; મેથી; હળદર;મરચું પાવડર; તેલ

રેસીપી:
01. ભીંડા ને લંબાઈ માં કાપો.
02. થોડું તેલ ગરમ કરો
03. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેથી અને લસણ નાખો
04. એકવાર બંને પાકી જાય પછી તેમાં ભીંડો નાખો.
05. ભીંડામાં હળદર અને મીઠું નાખો.
06. ક્યારેક ક્યારેક હલાવવું.
07. લસણ અને મરચું પાવડર વાટવું.
08. લસણ-મરચાંની પેસ્ટને ભીંડામાં ઉમેરો અને બરાબર મિક્ષ કરો.
09. ભીંડામાં છાશ ઉમેરો.
10. શાકને લગભગ 5 થી 7 મિનિટ સુધી થવા દો.
11. ભીંડાનું છાશ વાળું શાક તૈયાર છે.

Ingreditents:
Okra; Salt; Galic Paste; Buttermilk; Fenugreek; Turmeric; Chili Powder; Oil

Recipe:
01. Cut the okra by length.
02. Heat some oil on a medium flame
03. Once the oil is hot add Fenugreek and garlic to it
04. Once they both get cooked, add the Okra to it.
05. Add turmeric and salt to the okra.
06. Stir occasionally.
07. Crush the garlic and chili powder.
08. Add the garlic-chili powder paste to the Okra and mix well.
09. Add the buttermilk to the Okra.
10 . Let the Okra Buttermilk Curry cook for about 5 to 7 minutes.
11. Okra Buttermilk Curry is ready.

Things I use for videos (Affiliate Links):
Cutting board: https://amzn.to/30j24Jz
Measuring cups: https://amzn.to/339Dmgk
Knives: https://amzn.to/2EG4BWr
Pressure cooker: https://amzn.to/3jdGKwu
Pan and Wok: https://amzn.to/3393KHo
Kitchen weight scale: https://amzn.to/30flPlh
Vegetable Chopper: https://amzn.to/3kYQBqy
Oil bottle/dispenser: https://amzn.to/3jhwJ1e
Silicone Spatula and Brush: https://amzn.to/3jqgTlb
6 in 1 Slicer and Grater: https://amzn.to/36j7t7b
Glass Bowl: https://amzn.to/3l5oNAD

Lights: https://amzn.to/3n1Y7mg
Camera: https://amzn.to/3jf8rox
Mic: https://amzn.to/3iez1gh
Laptop: https://amzn.to/3kX4XaC

Social links:
Instagram:
  / aruzkitchen  
Facebook Page:
  / aruzkitchen  
Tiktok:
  / aruzkitchen  
Telegram Channel:
https://t.me/AruzKitchen

Комментарии

Информация по комментариям в разработке