સિધ્ધરાજ જયસિંહ // Sidhdhraj Jaysinh // સોલંકી વંશ ભાગ - ૨

Описание к видео સિધ્ધરાજ જયસિંહ // Sidhdhraj Jaysinh // સોલંકી વંશ ભાગ - ૨

દોસ્તો, અમારી ચેનલ ‪@DBSpeaks‬ પર આપ ગુજરાતના શ્રેષ્ઠ રાજા સીરીઝમા આપ જોઈ રહ્યાં છો સોલંકીવંશના શ્રેષ્ઠ રાજાઓ અંગેના વીડીયો.
આ વીડીયોમાં આપ જોશો ગુજરાતના સોલંકી વંશના અને ભારતના શ્રેષ્ઠ રાજાઓમાં જેની ગણના થાય છે તે સિધ્ધરાજ જયસિંહ વિશે.
સિદ્ધરાજ જયસિંહએ સોલંકી વંશના સૌથી પરાક્રમી અને લોકપ્રિય રાજા હતા.
જયસિંહ, કર્ણદેવ અને મયણલ્લાદેવી (મીનળ દેવી)ના પુત્ર હતા.
આ વીડીયોમાં જયસિંહ ના દરેક બિરૂદ "મહારાજાધિરાજ", "અવંતીનાથ", "સિદ્ધરાજ", "બર્બરક જિષ્ણુ" તેમને કઈ રીતે મળ્યુ તે વાત કરવામાં આવી છે.
આ ઉપરાંત પાટણનાં સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી જસમા ઓડણ અને પોતાના જીવનું બલિદાન આપનાર વીર મેઘમાયાની દંતકથા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.
જસમા ઓડણ અને વીર મેઘમાયાની દંતકથા

#સિદ્ધરાજજયસિંહ #SiddharajJaysinh #SolanikiDynasty

Комментарии

Информация по комментариям в разработке