Typhoon Yagi : એક વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકશે, તેની અસર ભારત સુધી થશે?

Описание к видео Typhoon Yagi : એક વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટકશે, તેની અસર ભારત સુધી થશે?

#cyclone #gujaratinews #gujaratweather #weatherupdate

હાલ ફિલિપાઇન્સની પાસે એક 'યાગી' નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે 'સુપર ટાઇફૂન' બને તેવી સંભાવના છે. જેના લીધે એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની સંભાવના છે. ભારત પર તેની કેવી અસર થશે? જાણો આ વીડિયોમાં

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке