LALJI MAHARAJ (KALALI - VADODARA)NI STUTI || JE HARI AXARDHAMNA || DR. HARSHAD SATASIYA 'SAHAJ'

Описание к видео LALJI MAHARAJ (KALALI - VADODARA)NI STUTI || JE HARI AXARDHAMNA || DR. HARSHAD SATASIYA 'SAHAJ'

વડોદરામાં આવેલ કલાલીમાં વિરાજમાન શ્રીલાલજી મહારાજ અનેક ભક્તોના દુઃખ દૂર કરી સુખ આપે છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે નિજ હસ્તે આ મહાપ્રતાપી દેવ આપી કહ્યું હતું કે આ લાલજી મહારાજ સર્વેના મનોરથો પૂર્ણ કરશે. સ.ગુ. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી દર મહિનાની સુદ નોમના દિવસે જેઓ કલાલી લાલજી મહારાજના દર્શન કરવા જાય છે તેઓના દુઃખ દૂર થઈ અવશ્ય મનોરથો પૂર્ણ થાય છે.
એવા મહાપ્રતાપી લાલજી મહારાજના સમક્ષ જે સ્તુતિ નિત્ય બોલી તેમનો રાજીપો લેવાય છે તે સ્તુતિ અહિં આપવામાં આવી છે.
ઘરે બેઠા પણ આ સ્તુતિ સાંભળી લાલજી મહારાજનો રાજીપો મેળવીએ.

FOR PDF
https://drive.google.com/open?id=1bnO...

FOR PDF IN ENGLISH
https://drive.google.com/open?id=1J2S...

Комментарии

Информация по комментариям в разработке