જયદીપ પરમાર સાથે ખાસ પોડકાસ્ટ / all about boy’s life / Jaydeep Parmar With Arpit Dhameliya

Описание к видео જયદીપ પરમાર સાથે ખાસ પોડકાસ્ટ / all about boy’s life / Jaydeep Parmar With Arpit Dhameliya

Arpit Dhameliy channel ઉપર જયદીપ પરમાર સાથે આ અમારો પહેલો પોડકાસ્ટ છે જેમાં એક છોકરાનું જીવન કેવું હોઈ છે, છોકરાંના જીવનમાં કેવાં પ્રકારના પ્રોબ્લેમ હોઈ છે, સમાજને છોકરા તરફથી કેવી આશા અને અરમાન હોઈ છે, એક છોકરો પરિવાર ની જવાબદારી કેવી રીતે નિભાવે છે, છોકરા માટે મિત્રતા એ શું છે, છોકરાં ના પર્સનલ જીવનમાં શું ચાલી રહ્યું હોઈ છે. આ બધી વાતો જયદીપ પરમાર સાથે..

જો તમારે એક છોકરાંને દિલ થી સમજવો છે તો ખાસ આ પોડકાસ્ટ એ તમારા માટે જ છે..

જયદીપ પરમારે પોતાના જીવનમાં ઘણા બધા અનુભવો જોયેલા છે અને એટલે જ આપણે આ મહત્વના ટોપિક ઉપર જયદીપ પરમાર સાથે વાર્તાલાપ કર્યો છે..

#boylife #boy #boymom #boystyle #boys #momlife #instagood #love #toddlerlife #babyboy #instagram #instaboy #fitness #fitnessmotivation #lifestyle #menstyle #cuteboys #fitnessboy #fitnesslifestyle #fitneeslifestyle #fitneesaddict #badboy #bestboy #fitneeslife #attitude #boyswillbeboys #prettyboys #instamonents #explore #boystagram

Комментарии

Информация по комментариям в разработке