મફત ની ચા પીય ગયો 🤬વાહ ભાઈબંધ વાહ |mafat ni cha piy gayo vah Bhaibandh vah|

Описание к видео મફત ની ચા પીય ગયો 🤬વાહ ભાઈબંધ વાહ |mafat ni cha piy gayo vah Bhaibandh vah|

આપણી ચેનલ મા બધાજ મિત્રો નું સ્વાગત છે 🫶🏻

Badhaj લોકો ને જય માતાજી, બાપા સીતારામ.🙏🏻

આપ સોવ આપણી ફેમિલી ચેનલ મા જોડાયા છોવો તે બદલ તમારા બધાજ લોકોનો આભાર.👏🏻

આપણે એક ગુજરાતી વ્યક્તી છીએ,અને ગુજરાત ના લોકો હોય તો તમે બધાજ લોકો મને નાનો /મોટો ભાઈ માની આપણી ચેનલ નો ભાગ બનો એવી આશા રાખું છું.😍


મને આશા છે કે આપણા ગુજરાતી લોકો મને સારો એવો સપોર્ટ કરશે 🥰

અને આપણી આTUSHAR CREATIVE LIFEVLOGચેનલ મા તમને...
TARVELING...
મિત્રો સાથે ની મોજ...
સત્ય જીવન આધારિત...

આવા બધાજ વિડિઓ જોવા મળશે.😀


અને આપનો વિડિઓ 1 WEEK મા 4 ટાઈમ જોવા મળશે.

અને આપણી ચેનલ મા વિડિઓ નો અપલોડ 🕗 સવારે 9 વાગીયા થી 11વાગીયા ની અંદર અપલોડ થઈ જાય છે.

બધાજ લોકો આપણી આ ચેનલ નો ભાગ બને તેવી આશા છે.❤️

બધાજ મિત્રો ને જય માતાજી, બાપા સીતારામ.🙏🏻

FROM :.. TUSHAR CREATIVE LIFE VLOG...

THANK YOU ALL 😊







#gujarati #ganpativlog #trending #vlog #ganpatibappavlog #food #gujarativlogger #vlogger #nightlife #tealover #mahuva #mahuvaganpati#ganpatiarti #basstop #tarveling #trending #tred #new #newvideo #newbappastatus

Комментарии

Информация по комментариям в разработке