Bhaibandh suart vayo gayo 🥹.|| good by ❤️|| Tusharcreativelifevlog ||

Описание к видео Bhaibandh suart vayo gayo 🥹.|| good by ❤️|| Tusharcreativelifevlog ||

આપણી ચેનલ મા બધાજ મિત્રો નું સ્વાગત છે 🫶🏻

Badhaj લોકો ને જય માતાજી, બાપા સીતારામ.🙏🏻

આપ સોવ આપણી ફેમિલી ચેનલ મા જોડાયા છોવો તે બદલ તમારા બધાજ લોકોનો આભાર.👏🏻

આપણે એક ગુજરાતી વ્યક્તી છીએ,અને ગુજરાત ના લોકો હોય તો તમે બધાજ લોકો મને નાનો /મોટો ભાઈ માની આપણી ચેનલ નો ભાગ બનો એવી આશા રાખું છું.❤️


મને આશા છે કે આપણા ગુજરાતી લોકો મને સારો એવો સપોર્ટ કરશે 🥰

અને આપણી આTUSHAR CREATIVE LIFEVLOGચેનલ મા તમને...
TARVELING...
મિત્રો સાથે ની મોજ...
સત્ય જીવન આધારિત...

આવા બધાજ વિડિઓ જોવા મળશે.


અને આપનો વિડિઓ 1 WEEK મા 3 ટાઈમ જોવા malshe .

અને આપણી ચેનલ મા વિડિઓ નો અપલોડ 🕗 સવારે 9 વાગીયા થી 11વાગીયા ની અંદર અપલોડ થઈ જાય છે.

બધાજ લોકો આપણી આ ચેનલ નો ભાગ બને તેવી આશા છે.👍🏻

બધાજ મિત્રો ને જય માતાજી, બાપા સીતારામ.🙏🏻

FROM :.. TUSHAR CREATIVE LIFE VLOG...

THANK YOU ALL 😊









.




#trending #gujarati #vlog #gujrativlogs #funny #tarveling #by #byebye #best frien#mahuva #suart #basstop

Комментарии

Информация по комментариям в разработке