હુ ગરીગ એ અમીર | Hu Garib Ae Amir | Ajay Thakor | Latest Gujarati Romantic Love Song 2024 | 4K Video

Описание к видео હુ ગરીગ એ અમીર | Hu Garib Ae Amir | Ajay Thakor | Latest Gujarati Romantic Love Song 2024 | 4K Video

Jhankar Music Gujarati HD Presenting Latest Romantic Love Video Song Of હુ ગરીગ એ અમીર, Hu Garib Ae Amir Sung by Ajay Thakor & Penned by Sovanji Thakor, Vikram Abluva & Music Composed by Ajay Vagheshwari & Starring : Ajay Thakor, Aarti Suthar & Directed by Prakash Vadhasar, Naresh Patani ‪@JhankarMusicGujaratiHD‬

તમારા માટે નવું રોમેન્ટિક લવ વિડીયો સોંગ લઈને આવ્યા છે અજય ઠાકોર ના સ્વરમાં " હુ ગરીગ એ અમીર " આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે.... 💞

" હુ ગરીગ એ અમીર - અજય ઠાકોર "
💝 રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ લિંક :   / 432291912878057  

#hugaribaeamir #ajaythakor #gujaratinewsong #gujarativiesong #gujaratiromanticlovesongs #sovanjithakor #vikramabluva #ajayvagheshwari #aartisuthar #jhankarmusicgujarativideos #jhankarmusicgujaratihd

▶️𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : Coming soon
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://tinyurl.com/msr8c3xu
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://tinyurl.com/59xapnhd
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://tinyurl.com/36veh5zy
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://tinyurl.com/29h7uc8a
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/493ye4kh
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :    • Hu Garig Ae Amir  
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 :   / 432291912878057  
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :   / hu-garig-ae-amir-single  

𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎶
♪ Song : Hu Garib Ae Amir, હુ ગરીગ એ અમીર
♪ Singer : Ajay Thakor
♪ Lyrics : Sovanji Thakor, Vikram Abluva
♪ Music : Ajay Vagheshwari
♪ Recording : Vagheshwari Studio

𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎬
♪ Produce by : Mars Films
♪ Project By : Vikram Abluva
♪ Director : Prakash Vadhasar, Naresh Patani
♪ Star Cast : Ajay Thakor, Aarti Suthar
♪ D.O.P & Editor : Naresh Patani
♪ Colour DI : Naresh Patani
♪ Production : Mahi Production - Patan
♪ Makeup : Darshna Sindhi
♪ Sp Thanks : Alkesh Abluva
♪ Poster Design : P.C Thakor
♪ Location : Balaram Resort Palace
♪ Genre : Romantic Love Song
♪ Music Label : Jhankar Music
-------------------------------------
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati

ભલે દિલ અને દોલત ને, મેડ ના પડે ( ૨ )
હુ અમીર એ ગરીબ, ફેર ના પડે
મારી પસંદ એવી છે, કોઈ ની વાદે નહી ચડે
ભલે પ્રેમ ના પંથે, ઘણા કાંટા રે નડે
હોય પોતાના એ, પારકા થઇ ને રે નડે
મારી પસંદ એવી છે, કોઈ ની વાદે નહી ચડે
ભલે દુનિયા કરે દખલગીરી, કોઈ ના ડરીશુ
પ્રેમ નો માર્ગ પકડયો, પાછુ પગલુ ના ભરીશુ ( ૨ )
હે ભલે દિલ અને દોલત ને, મેડ ના પડે
હુ અમીર એ ગરીબ, ફેર ના પડે
મારી પસંદ એવી છે, કોઈ ની વાદે નહી ચડે... ( ૨ )

હો પ્રેમ હોય હાચો ત્યા, સ્વાથ નથી હોતો
મતલબી દુનિયા થી, નથી રેતો નાતો
હો મારે જેવો પ્યાર, નશીબ વાળા ને મળતો
પ્યાર હોય હાચો તો, પૈસો નથી નડતો
હે લવ ની ગાડી લઈ, લોંગ ડ્રાઈવ જઇશુ
પ્રેમ નુ ભરી પેટ્રોલ, પ્રેમ નગર જઈ રેશુ ( ૨ )
હે ભલે દિલ અને દોલત ને, મેડ ના પડે
હુ અમીર એ ગરીબ, ફેર ના પડે
મારી પસંદ એવી છે, કોઈ ની વાદે નહી ચડે... ( ૨ )

હો વેલા ઊઠી જાનુ મારી, ગુડ મોર્નિંગ બોલશે
ચેહરો જોઈ એનો, દિવસ મારો રે ઉગશે
હો દુનિયા થી દૂર, હશે દુનિયા અમારી
અમર થાશે, પ્રેમ કહાની અમારી
હે પ્રેમ નગર ના પંખી, ગીતો પ્રેમ ના અમે ગાશુ
એકબીજા ના દિલ માં, ઘર પ્રેમનુ બાંધી રેશુ ( ૨ )
હે ભલે દિલ અને દોલત ને, મેડ ના પડે
હુ અમીર એ ગરીબ, ફેર ના પડે
મારી પસંદ એવી છે, કોઈ ની વાદે નહી ચડે... ( ૨ )

📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English

Bhale Dil Ane Dolat Ne Med Na Pade (2)
Hu Amir Ae Garib Fer Na Pade
Mari Pasand Aevi Chhe koi Ni Vade Nahi Chade
Bhale Prem Na Panthe Ghana Kanta Re Nade
Hoy Potana Ae Parka Thai Ne Re Nade
Mari Pasand Aevi Chhe koi Ni Vade Nahi Chade
Bhale Duniya Kare Dakhalgiri Koi Na Darishu
Prem No Marg Pakdyo Pachhu Paglu Na Bharishu (2)
Bhale Dil Ane Dolat Ne Med Na Pade
Hu Amir Ae Garib Fer Na Pade
Mari Pasand Aevi Chhe koi Ni Vade Nahi Chade (2)

Ho Prem Hoy Hacho Tya Swath Nathi Hoto
Matlbi Duniya Thi Nathi Reto Nato
Ho Mare Jevo Pyar Nashib Vala Ne Malto
Pyar Hoy Hacho To Paiso Nathi Nadto
He Love Ni Gadi Laine Long Draiw Jaishu
Prem Nu Bhari Petrol Prem Nagar Jai Reshu (2)
He Bhale Dil Ane Dolat Ne Med Na Pade
Hu Amir Ae Garib Fer Na Pade
Mari Pasand Aevi Chhe koi Ni Vade Nahi Chade (2)

Ho Veja Uthi Janu Mari Good Morning Bolshe
Cheharo Joi Aeno Divas Maro Re Ugashe
Ho Duniya Thi Dur Hashe Duniya Amari
Amar Thashe Prem kahani Amari
He Prem Nagar Na Pankhi Geeto Prem Na Ame Gashu
Ek Bijan Na Dil Ma Ghar Prem Nu Bhandhi Reshu (2)
He Bhale Dil Ane Dolat Ne Med Na Pade
Hu Amir Ae Garib Fer Na Pade
Mari Pasand Aevi Chhe koi Ni Vade Nahi Chade (2)

hu garib ae amir
ajay thakor
ajay thakor new song
ajay thakor songs
new song ajay thakor
ajay thakor new song hu garib ae amir
ajay thakor gujarati song hu garib ae amir
ajay thakor new song 2024
ajay thakor 2024
--------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
   / @jhankarmusicgujaratihd  

𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►YouTube :    / @jhankarmusicbhajanbhakti  
►Facebook :   / jhankarmusicgujarati.  .
►Twitter :   / music_jhankar...​  
►Instagram :   / jhankarmusicgujarati.  .

JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE

Thanks for watching !

Комментарии

Информация по комментариям в разработке