મારો રામ કેવો રૂપાળો છે (કિર્તન લખેલું છે ) Ram Bhajan ||Krishna Bhajan

Описание к видео મારો રામ કેવો રૂપાળો છે (કિર્તન લખેલું છે ) Ram Bhajan ||Krishna Bhajan

મારો રામ કેવો રૂપાળો છે(કિર્તન લખેલું છે ) Ram Bhajan ||Krishna Bhajan


~~~~~~~~~~~~~ભજન ~~~~~~~~~~~~~
મારો રામ કેવો રૂપાળો છે મારો કૃષ્ણ કામણગારો છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારા રામ સીતા ની જોડી છે મારા કૃષ્ણ રાધા ને જોડી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારા રામ અયોધ્યા ના રાજા છે મારા કૃષ્ણ દ્વારિકા ના રાજા છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારા રામ ધનુષધારી છે મારા કૃષ્ણ મુરલીધારી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારા રામે અહલ્યા ઉગારી છે મારા કૃષ્ણએ કુબજાને તારી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારા રામને શબરી વાલી છે મારા કૃષ્ણને મીરા પ્યારી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારા રામે રાવણ માર્યો છે મારા કૃષ્ણએ કંસ સંહાર્યો છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારા રામ પૂર્ણ પુરુષોત્તમ છે મારો કષ્ણ જેવા સાથે તેવો છે
તેની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

મારો રામ કેવો રૂપાળો છે. મારો કૃષ્ણ કામણગારો છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

#bhajan
#gujratibhajan
#bhajankirtan
#bhakti
#bhaktisong
#nikeetathacker
#ભજન
#kirtan
#krishna
#shreekrishna
#ram
#rambhajan
#rama
#shreeram
#krishnabhajan

જય શ્રી કૃષ્ણ 🙏
Nikeeta Thacker

Комментарии

Информация по комментариям в разработке