Kodiyavala Fumke Maru Dal Rai Gayu | Mahesh Vanzara | Hansha Bharwad | Gujarati New Song | 4K Video

Описание к видео Kodiyavala Fumke Maru Dal Rai Gayu | Mahesh Vanzara | Hansha Bharwad | Gujarati New Song | 4K Video

Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of કોડિયાવાળા ફુમકે મારુ દલ રઇ ગયુ - Kodiyavala Fumke Maru Dal Rai Gayu Sung by Mahesh Vanzar, Hansha Bharwad & Penned by Amrut Toliya & Music Composed by & Shashi Kapadiya Starring : Mahesh Vanzara, Viyona Patil & Directed by Faruk Gayakwad
Join this channel to get access to perks:
   / @jhankarmusicgujarati  

મહેશ વણઝારા, હંશા ભરવાડ. તમારા માટે નવું વિડીયો ગીત લઈને આવ્યા છે "કોડિયાવાળા ફુમકે મારુ દલ રઇ ગયુ " આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે.

𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 :   / 1231337151369580  

𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://tinyurl.com/433rjhhp
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://tinyurl.com/5c7peube
♪ 𝐖𝐲𝐧𝐤 : coming soon
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://tinyurl.com/2y9mfhf2
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://tinyurl.com/4ph9kc2r
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/yderbsay
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :    • Kodiyavala Fumke Maru Dal Rai Gayu  
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 :   / 1231337151369580  
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :   / kodiyavala-fumke-maru-dal-rai-gayu-single  

🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Kodiyavala Fumke Maru Dal Rai Gayu
♪ Singer : Mahesh Vanzara, Hansha Bharwad
♪ Lyrics : Amrut Toliya
♪ Sp Composr : Vishnu Mundahva
♪ Music : Shashi Kapadiya
♪ Recording : Vraj Studio - Kalol

🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Maarss Movies And Music
♪ Director & Concept : Faruk Gayakwad
♪ Star Cast : Mahesh Vanzara, Viyona Patil
♪ DOP : Sehzad Mansuri (Tipu)
♪ Editing : Naresh Rajput
♪ Design : Aman Agola
♪ Makeup : Kinjal Raval
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
-----------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇

M: ફરીયાદ કયા કરીશુ તારા વગર કેમ રહીશુ
એતો વાલી કેતી જા
F: હો મારા મન ના રે માનેલા વિધીયે પડયા છૂટા
મારા હૈયે પણ હોળી વાલીડા
M: હો ભૂલે ના ભૂલે એવુ હંભારણું દઈ ગઈ... ( ૨ )
જીંદગી તો છે પણ જીવ મારો રોવાઈ ગઈ
તમે પડયા મારા થી વિખુટા
હા તારા કોડિયાવાળા હે ગોરલ કોડિયાવાળા
હાચુ તારા કોડિયાવાળા ફુમકે મારુ દલ રઈ ગયુ ... ( ૨ )
F: હો હસે વાલમ કઈક મારી મજબુરી
બાકી ના રેવાદુ આમ પ્રિતુ અધુરી
તમે સમજો મારા સાજણા
કે તમ થી જુદા થઈ ને હા વાલમ જુદા થઈ ને
લાગે મારુ બધુ લુટાઈ ગયુ
M: હો તુ મલક મેલી જાયશે એવી વાત રે મળી
આવી વાત હોભળી મારી આંખો રે રડી
F: હો સમય સનજોગે હુ પડી છુ વિખુટી
તમને મેલ્યા પછી જીવડો મારો દુઃખી
કેમ હમજાવુ આ વેદના
તમારી યાદ માં પણ કે વાલમ યાદ માં પણ
મારી ફરીયાદ રહી ગઈ... ( ૨ )

M: હો પાધર ના પીપળે જોણે રમતાતા આપણી રમતુ
ત્યારે બાંધણી હતી પરભવ ની આપની પ્રિતુ
F: હો વાતો ની વાતો મારી વાત કોઈ તારી નિકાળે
ઇરે વાતો માં મારી રાતુ ની રાતો નિકાળે
M: હો તુજ કઈદે ને કેમ જીવવુ રે મારે
દિલ નુ આ દર્દ કેમ સહુ મારે... ( ૨ )
F: હો થઈશુ દૂર પણ દિલ થી નથી દુરી
દિવસ અને રાત જાય મારી જુરીજુરી
પણ હમજે મને વાલીડા
કે તમ થી જુદા થઈ ને હા વાલમ જુદા થઈ ને
અરે રે જુદા થઈ ને લાગે મારુ સગળુ લુટાઈ ગયુ... ( ૨ )

M: હો તારા વિના નિંદરુ મારી નેણો થી રૂઠી છે
તારી યાદો ની ધુળ આંખો માં ખુચી છે
F: હો રડી રડી ને મારા ઓશિગા પલળશે
પલળેલી પાપંણો તને ઠપકો દેશે
M: હો એક તુજ હતો જીંદગી નો સહારો
આ દેહ છે મારો એમા જીવ તમારો
F: હો ઝખ્મો એવા છે કે ઇલાજ કે એનો નથી
મળવા તમને કયા રામ કરું રાજી
કેમ જીતુ પ્રેમ ની બાઝી વાલીડા
હથેળી ​​ના ખોબા જેવડી
કે વાલમ ખોબા જેવડી
અરે રે ખોબા જેવડી
ખુશીયો મારી પલ માં લુટાઈ ગઈ... ( ૨ )
F: હો તારા કોડિયાવાળા ફુમકે મારુ દલ રઈ ગયુ

#kodiyavalafumkemarudalrahigayu #maheshvanzara #hanshabharwad #gujaratinewsong #4kvideo #amruttotiya #shashikapadiya #vitonapatil #farukgayakwad #jhankarmusicgujarati

@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
   / @jhankarmusicgujarati  

𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / @jhankarmusicgujarati  
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / jhankarmusicgujarati.  .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :   / music_jhankar.  .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :   / jhankarmusicgujarati.  .

Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song. Enjoy the latest Songs, Much More.
Subscribe and stay updated to JHANKAR MUSIC GUJRATI

𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠!

Комментарии

Информация по комментариям в разработке