અનિલ ના લગ્નમાં એના સાળા અને સાળીએ કેવી કરી મસ્તી, Anil Na lagn ma ana sala-Sali a kevi Kari Masti

Описание к видео અનિલ ના લગ્નમાં એના સાળા અને સાળીએ કેવી કરી મસ્તી, Anil Na lagn ma ana sala-Sali a kevi Kari Masti

અનિલ મોનાના લગ્નમાં ખૂબ મોજ કરી જેમાં એના સાળા અને સાળી એ ચોથા ફેરામાં અનિલ ના પગ પકડ્યા એટલો મજબૂતાઈથી કે લગી પણ ના શકે અને સામ સામે મજાક મસ્તીના દોર ચાલુ રહ્યા આખરે મનામણા થયા અને ત્યાંથી તો ઉઠાડ્યાં,પણ પાછા દરવાજે જઈને ઊભા રહ્યા જે તમે આગળના વીડિયોમાં જોજો જ્યાં બીજી વખત પણ મજાક કેવી હોય છે તે જોઈ શકશો



#naturallifewithdina





For advertising and sponsorship
Gmail me on :- [email protected]

Комментарии

Информация по комментариям в разработке