વડતાલના લક્ષ્મીનારાયણ દેવનો ઇતિહાસ ॥ Vadtal Lakshminarayan Dev History ॥ vadtal dwishatabdi mahotsav

Описание к видео વડતાલના લક્ષ્મીનારાયણ દેવનો ઇતિહાસ ॥ Vadtal Lakshminarayan Dev History ॥ vadtal dwishatabdi mahotsav

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... વડતાલ ધામ મા બિરાજમાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની યુગલ મુર્તિ નો ઇતિહાસ આપણે સૌ આ વીડિઓ મા સાંભળીએ. આ મુર્તિ લેવા મહારાજે નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ને વડોદરા મોકલ્યા હતાં. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે જ્યારે વડોદરા પધારેલા ત્યારે અમીચંદ નામના વણિક ના ઘરે મહારાજે આ અદ્ભુત મુર્તિ ને જોયેલી. એટલે મહારાજ ને એ ખ્યાલ હતો કે મુર્તિ વડોદરા છે. પછી સંતો મહારાજ ને વણિક નું નામ પૂછવું ભુલી ગયા હતાં. અને મહારાજે મુંઝાયેલા સંતો ને સ્વપ્ન મા દર્શન આપી વણિક નું નામ અને ઘર બતાવેલું. આ નારાયણ ભગવાને પોતાના આયુધ જાતે ફેરવી લીધા હતા. આવી અદ્ભુત મ, નયનરમ્ય, પુરાતનની પ્રસાદી ની આ મુર્તિ છે. આપણા મોટા ભાગ્ય કે આ મુર્તિ ના દર્શન નું સુખ આપણને મળે છે. મહારાજ એ વખતે એમ બોલ્યા હતાં, કે લક્ષ્મીનારાયણ દેવ કેરીનો રસ જમવા માટે આ ચરોતર મા બિરાજમાન થયા છે. જે દરેક ની મનોકામના પુર્ણ કરશે.

સંદર્ભ ગ્રંથ:- આચાર્યશ્રી વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત, કળશ-૮, વિશ્રામ-૧૨

#swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan

Комментарии

Информация по комментариям в разработке