હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)

Описание к видео હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)

સાખી -
રામ નામ અમુલક્ષ્મણી ને જતન કરે જન કોઈ
સુખી રહે સંસારમાં દુઃખી કદી ના હોઈ

કિર્તન -
હાલો હાલો સત્સંગમાં ઘડીક બેસીએ રે
મારા વાલાની પાસે દિલ ખોલીએ રે
વાલો રાખે પળ પળ ની સંભાળ
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ રે...

છોડો છોડો ઘડીક ઘરબાર ને રે
આપણે યાદ કરીએ ભગવાન
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ રે...

નિંદા કરવામાં કાઢી આખી જિંદગી રે
હવે થોડામાં સમજી જાઇ સાર
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ રે...

ખોલો ખોલો અંતરના ઓરડા રે
એમાં બેઠા છે દિન દયાળ
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ રે...

સત્સંગ અમુલખ ચીજ છે રે
નાણું નાખ્યે નહિ મળે ક્યાંય
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ રે...

સંતો ભક્તો સત્સંગ માં બેસિયા રે
એની સંભાળ રાખે દીનોનાથ
હાલો હાલો સત્સંગ માં ઘડીક બેસીએ રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке