|| નાની ઉંમર માં વન વિસરા ઘનશ્યામ ની ચીભડી || લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Описание к видео || નાની ઉંમર માં વન વિસરા ઘનશ્યામ ની ચીભડી || લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍

..... બાળ ઘનશ્યામ નું કીર્તન...

ભક્તિ માતાના ઘનશ્યામ દીકરા
ભક્તિ માતાને જાઉ અક્ષરધામ રે
ભક્તિ ના જાયા નાની ઉંમર માં વન વિષરા

પાંચ વર્ષના ઘનશ્યામ થયા
પાટી પેન લઈને ભણવા ગયા
ભાઈ ભાભી કાંઈ લડાવે છે લાડ રે...
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

સવારે આવજો રે ઘનશ્યામ વાડી એ
નીંદ નાખો શિભડીના ખેતર રે ...
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસર્યા

સવાર પડ્યું ને ઘનશ્યામ જાગીયા
ખેતરે જઈને ઉભા રહ્યા રે
ખેંચી નાંખ્યા શિભડી ના ખેતર રે
ભક્તિના જાયા નાની ઉંમરમાં વન વિસરા

શિભડી ખેંચીને ઘેર આવ્યા
ભાભી મને બહુ લાગ્યો છે ઠાકરે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

સોડ વાળીને ઘનશ્યામ સુઈ ગયા
મોટાભાઈ આવીને ખીજાય રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

ક્યાં ગયો તારો લાડક વાયો દેર
ભક્તિના જાયા નાની ઉંમર માં વન વિસરા

મારા ઘનશ્યામ ને થાક લાગ્યો
એવા તે શું કર્યા છે કામરે
ભક્તિના જાયા નાની ઉંમર માં વન વિસરા

ખેતરમાં કઈ કર્યો ભાંજવાર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

ધીરજ રાખો ને મારા નાથજી
બીજી વવરાવો ને શિભડી
ઘનશ્યામ છે નાનેરૂ બાળ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

હળવેક દઈને ઘનશ્યામ બોલ્યા
ખોટું બોલે છે મારા ભાઈ રે
ભક્તિના જાયા નાની ઉંમર માં વન વિસરા

દેર ભોજાઈ આવજો વાડીએ
દેખાડો કાંઈ વાડી ના ભજવાડ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસર્

દેર ભોજાઈ ગયા વાડીએ
આવીને ઊભા રહ્યા વાડીએ
છલકાયા કાય શિિભડી ના ખેતર રે
ભક્તિ ના જાયા નાની ઉંમર માં વન વીસરા

ફોલાવી ઘનશ્યામ ને ઘેરે લાવીયા
પરણાવો કાંઈ નાની મારી બેન રે
ભક્તિના જાયા નાની ઉંમરમાં વના વિસરા

વહેલી સવારે ઘનશ્યામ જાગીયા
હવે મારે અહીંયા ન રહેવાય રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

માણકી ઘોડીને થેલો હાથમાં
પાદર આવી કર્યા છે પર્યાણ રે
ભક્તિના જાયા નાની ઉંમરમાં વનવિસરા

સવાર પડ્યું ને ભાભી જાગીયા
પથારીમાં નથી ઘનશ્યામ રે
ભક્તિના જાયા નાની ઉંમરમાં વના વિસરા

તમારે કારણ ઘનશ્યામ ભાગ્ય
ખોઈ બેઠી દૂધ જેવા દેર રે
ભક્તિના જાયા નાની ઉમરમા વના વિસરા

ઘનશ્યામ આવશે ત્યારે અમે જમશું
ત્યારે અમે લેશો અને જળ રે
ભક્તિના જાયા નાની ઉંમરમાં વન વિસરા

મોટાભાઈ ચાલ્યા ગોતવા
આખું છપૈયા ગોતી વડા
ક્યાંય ન મળ્યા ઘનશ્યામ રે
ભક્તિના જાયા નાની ઉંમરમાં વન વિસરા

સુતા ઘનશ્યામને સપનુ આવ્યુ
ભૂખ્યા છે કાંઈ મારા માં જેવા ભોજાય રે
ભક્તિના જાયા નાની ઉંમરમાં વન વિસરા

લેખણ કાગળ લીધો હાથમાં
લખે છે કાંઈ ભાભીને કાગળ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

વાલા ભક્તોને દેવા મોકલ્યા
કાગળ દેજો ભાભીના હાથમાં
ભાભી ને કઈ હરખ ન માય રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

કાગળ વાંચીને ભાભી રડી પડ્યા
જમવા આવો લાડક વાયા દેેર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

થાળી પીરસીને સાદ પાડજો
ભેળા બેસી જમશું ભોજન રે

ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

ભાભી એ પકવાન રાંધિયા
થાળી પીરસીને સાદ પાડ્યા
જમવા આવો લાડક વાયા દેર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

આવી પલોઠી વાળી પાટલે
કોળીયો લીધો ભાભીના હાથનો
ભાભીના હૈયે હરખના માય રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા

માણેક એ બેસીને ઘનશ્યામ આવજો
દેજો અમને અક્ષરધામમાં વાસ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન વિસરા



#baps #સ્વામીનારાયણ #GhanshyamMaharaj #bapschesta #ઘરસભા #swaminarayanmandir #satshri  #GhanshyamMaharajsatsang #bapsmedia #Swaminarayangadi #Cheshtha #patotsav
#bapschannel #swaminarayanchannel
#swaminarayan #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
#Nilkanth #Nilkanthvarni
#Sahjanand #સહજાનંદીપાઠશાળા 
#yogijimaharaj #shahshtrijimaharaj
#અક્ષરધામ #Vadtal #vadtaldham #vadtalgadi

છપૈયા, ઉત્તરપ્રદેશ, ભારત, ગુજરાત, અમદાવાદ, કાલુપુર, અક્ષરધામ, ભુજ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, વડતાલ, મૂળી મંદિર, ધોળકા, સારંગપુર, દિલ્હી ,જેતલપુર, મણિનગર . કુંડળ . Chhapaiya . ગઢપુર . કાલુપુર .
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,

Комментарии

Информация по комментариям в разработке