અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ ૧૦૮ મંત્રજાપ || Sadhna Mantra 108 Chants || The Goal Of Life

Описание к видео અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ ૧૦૮ મંત્રજાપ || Sadhna Mantra 108 Chants || The Goal Of Life

પરમ પૂજ્ય ગુરુ હરિ મહંતસ્વામી મહારાજ દ્વારા પ્રબોધિત,
મનને શાંતિ પમાડે એવા સાધના મંત્રના ૧૦૮ જપનો વીડિયો
Kishan Solanki YouTube Channel માં અપલોડ કરતા
ખુબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ

"અક્ષરં અહં પુરુષોત્તમ દાસોસ્મિ" ૧૦૮ મંત્રજાપ
"Aksharam Aham Purushottam Dasosmi"
chanting 108 Times
First Time In Youtube History
Aksharam Aham Purushottam Dasosmi

મહંતસ્વામી મહારાજની આજ્ઞા અને ઈચ્છા છે
કે આ મંત્રનો દરરોજ પાઠ કરવો, રટણ કરવું

તે માટે દરેક હરિભક્તો પૂજા દરમિયાન, ધ્યાન કરતી વખતે, સારા નરસા પ્રસંગો માં કે દિવસ દરમિયાન અન્ય કામ કરતી વખતે પણ આ સાધના મંત્રનો ૧૦૮ વખત પાઠ થઈ શકે તે માટે આ વીડિયો પ્રસ્તુતિ આપ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે

આ સાધના મંત્ર સાંભળતાં સાંભળતા ધ્યાન કરવાથી મનને
ખુબ જ શાંતિ મળે છે - આપણી દરેક અધ્યાત્મ સાધના ફળે છે
-----------------------------------------------------------------------------
મહારાજે આપેલ સિદ્ધાંત આમાં સંક્ષિપ્ત માં આવી જાય છે...
આજ આપણું ધ્યેય છે, આજ આપણી સંસ્થાનું ધ્યેય છે...
માટે રોજ સમય મળે ત્યારે આ વાક્ય યાદ કરવું...
કંઈ નય તો પૂજા શરૂ થાય ત્યારે અને પૂરી થાય ત્યારે પોતાને સંભળાય એ રીતે અવશ્ય બોલવું...
આવી સિદ્ધાંત ની દીક્ષા સૌ લેવાની છે...
આ સિદ્ધાંત સૌને દ્રઢ થાય એવી પ્રાર્થના
લી.
સાધુ કેશવજીવન દાસના
જય સ્વમિનારાયણ



Ctedit
Sung By Jaydeepbhai swadiya
Video edit by HK Brothers Hardik - Kishan


Hopefully, you all will enjoy it with Peace
❤👍 📱📲 🔔
Share with your friends and Satsangi Sadbhavi



















🔴 Copyright Disclaimer: section 107 of the Copyright Act of 1976, allowance is made for 'Fair Use'. Fair use is permitted by copyright statue that might otherwise be infringing.

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке