Cyclone Remal update: બંગાળની ખાડીમાં વાવાઝોડું, કયા વિસ્તારો પર ત્રાટકશે, ગુજરાતમાં હવામાન બદલાશે?

Описание к видео Cyclone Remal update: બંગાળની ખાડીમાં વાવાઝોડું, કયા વિસ્તારો પર ત્રાટકશે, ગુજરાતમાં હવામાન બદલાશે?

#gujaratweather #remalcyclone #cycloneupdate

બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાયું છે, હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ બનેલી સિસ્ટમ મજબૂત બનીને તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે.
બીજી તરફ ચોમાસાની ઍન્ટ્રી અરબી સમુદ્રમાં થઈ ગઈ છે અને બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી ગયું છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે.
એવામાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે વાવાઝોડાની તીવ્રતા કેવી રહેશે અને અંદાજે કેટલો અસરકારક રહી શકે છે...
ઍડિટ - સુમિત વૈદ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке