મહેશ સવાણીને સમજાવવા આવી દીકરીઓ, હૉસ્પિટલમાં ધ્રુસકે-ધ્રુસકે રડી

Описание к видео મહેશ સવાણીને સમજાવવા આવી દીકરીઓ, હૉસ્પિટલમાં ધ્રુસકે-ધ્રુસકે રડી

હૉસ્પિટલમાં આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને તેમના બેડ નજીક રડી રહેલી છોકરીઓ. આ એ છોકરીઓ છે જેમનાં મહેશ સવાણીએ લગ્ન કરાવ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાઇરલ બન્યો છે. મહેશ સવાણીએ હવે પારણાં કરી લીધાં છે.

#maheshsavani #aapgujarat #gujaratinews

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке