એરંડા કે દિવેલા નું વધુ ઉત્પાદન લેવા, વાવેતર ક્યારે કરી શકાય, વેહલુ કે મોડુ વાવેતર

Описание к видео એરંડા કે દિવેલા નું વધુ ઉત્પાદન લેવા, વાવેતર ક્યારે કરી શકાય, વેહલુ કે મોડુ વાવેતર

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક ફાર્મર ફેમિલી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.

આજ ના વિડીયો માં વાત કરવા ની છે કે દિવેલા અથવા એરંડા નું વાવેતર ક્યારે કરવા થી સોથી વધારે ઉત્પાદન મેળવી શકાય.

જાણો કૃષિ યુનિવર્સિટિ ની જુદી જુદી બે ભલામણ

દિવેલા ની કઈ જાત નું વાવેતર કરવા થી સૌથી વધુ ફાયદો થશે.

ઉપરોકત તમામ માહિતી આપણે આ વીડીયો માંથી મળી જશે.

દિવેલા ની વધારે માહિતી માટે અમારી ચેનલ ને સબ્સક્રાઇબ કરી લેજો જેથી દિવેલા ની નવી માહિતી આપ ને મળતી રહશે.

આભાર સહ
મનીષ બલદાણિયા
(૭૦ ૪૬ ૦૦ ૫૨ ૩૪)

ખેડૂતો ના પ્રશ્નો
એરંડા નુ વાવેતર કયારે કરવુ જોઈએ
દિવેલા અથવા એરંડા નો વાવણી સમય

એરંડા

#kheti #divela #castor #khedut #khetar #farmerfamily #manish #farmer family manish
#manishbaldaniya #aeranda #દિવેલા #એરંડા #ખેડુત #દિવેલા ની ખેતી ગુજરાતી

Комментарии

Информация по комментариям в разработке