સૂયા વધારવા કઈ દવા વાપરવી અને સૂયા અવસ્થા એ કયું ખાતર નાખવું

Описание к видео સૂયા વધારવા કઈ દવા વાપરવી અને સૂયા અવસ્થા એ કયું ખાતર નાખવું

નમસ્કાર મિત્રો ફરમેર ફેમિલી મનીષ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે.

આજ ના વિડીયો માં સૂયા બેસાડવા માટે કઈ દવા વાપરવી કેટલા પ્રમાણ માં વાપરવી તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.

સૂયા માટે બજાર માં અત્યારે અઢળક દવાઓ મળે છે પરંતું આપણે કઈ દવા ઉપયોગ કરવા થી વધારે ઉત્પાદન મેળવી શકાય.

હાલ માં બજાર માં સૂયામાટે
મેપીકવેટ ક્લોરાઇડ 5% 25 મિલી 15 લિટર પાણી માં નાખી ને છંટકાવ કરવો.

ચમત્કાર ના નામ બજાર માં મળે છે

કલોંમેકવેટ ક્લોરાઇડ 50 % 30 મિલી 15 લિટર પાણી માં નાખી ને છંટકાવ કરવો.

લિહોસીન ના નામે બજાર માં મળે છે


પેક્લોબ્યુટાઝોલ 23 % 5 મિલી અથવા પેક્લોબ્યુટાઝોલ 40 % 5 મિલી 15 લિટર પાણી માં નાખી ને છંટકાવ કરી શકાય

સૂયા માટે સારા માં સારી જે કલ્ટાર અથવા વિધ્યુત ના નામે મળે છે

વધારે માહિતી માટે આપેલ ડીલર નો સંપર્ક કરવો




ખાસ વાત કે રોજડા, રખડું ઢોર અને ભુંડ ભાગડવા ની દવા માર્કેટ માં કડૂકિગ ના નામે આવે છે તે પણ સારું પરિણામ આપે છે

ખાસ જે ખેડુત મિત્રો ને ઇયળ અથવા ચુચિયા જીવાત નો પ્રશ્ન હોય તો આ દવા ખૂબ સારું પરિણામ આપશે

આ દવા ફૂલ કડવી હોય છે આમાં કોઈ ઝેર હોતું નથી અને જો આપણા હાથ માં અડી જાય તો બે સુધી તેની કડવાસ જતી નથી. #
આનું રિઝલ્ટ ખૂબ સારું છે એવું ખેડુત નું કહવું છે

જે મિત્રો એ આ દવા ની વધારે માહિતી ની જરૂરીયાત હોય તો 8980584906 નંબર પર સંપર્ક કરવો.

જો અગર મારો ફોન બંધ આવે તો ઉપરોકત નંબર પર સંપર્ક કરી શકશો.

આભાર સહ

મનીષ બલદાણિયા

#groundnut #farming #kheti #agriculture #farm #farmer #farmerfarmer #fertilizer #hormones #pegging #suya #herbicide #indianfarmer #indianagriculture

Комментарии

Информация по комментариям в разработке