R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation

Описание к видео R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation

#jalso #radio #interview #podcast
આર.જે ધ્વનિત અમદાવાદ અને ગુજરાતનાં રેડીઓનું લોકપ્રસિદ્ધ વ્યક્તિ અને વ્યક્તિત્વ. આર. જે ધ્વનિતથી કોણ પરિચિત નથી. ૨૦૦૩માં તેમણે રેડીઓનાં માધ્યમમાં જંપલાવ્યું. તેમનાં અવાજ અને નોખા વિચારોને લઈને આજે પણ તેઓ એટલા જ સ્વીકૃત છે. આર. જે ધ્વનિત સાથેનો આ તમને સંવાદ વિચાર કરતા કરી મૂકશે. આજનું સોશીયલ મીડિયા અને પહેલાનાં રેડીઓ માટે લોકો ચાહત, આપણી શિક્ષણ પદ્ધતિ, અને સ્વને ઓળખવાની સંભાવનાઓ વગેરે જેવી વાતો આ સંવાદ સાંભળવામાં રસ તો પેદા કરશે જ સાથે કઈક સ્વમાં ઢંઢોળાશે એ ખાતરી દ્રઢપણે આપી શકાય એવી છે. તમારા પ્રતિભાવો ચોક્કસથી અમારી સાથે શેર કરશો.

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicandpodcastapp  
Download Jalso app : www.jalsomusic.com

Timestamps:

00:00 - Start of the podcast
04:15 - How is the new life? કેમ છો? ક્યાં છો?
16:16 - તમે આ સમય દરમિયાન Self Love, Self Care ની process માં હતા?
20:15 - એવું તો શું થયું કે RJ Dhwanit માધ્યમથી જ અલગ થઇ ગયા?
26:50 - Radioના કામમાં કદાચ એ સંતુષ્ટિ ના મળી એટલે એ માધ્યમ છોડ્યું?
33:10 - તમે Radioનો ગ્રાફ નીચે આવતા જોયો અને જે બીજા પરિબળો તેની સાથે જોડાયા એના કારણે તમારે છોડવું પડ્યું?
40:40 - આટલી સફળતા અને લોકપ્રિયતા મેળવી એમાં ને એમાં જ ફિલ્મોમાં અભિનય કરવાનું મન થયું હતું?
44:50 - Do you think Radio is dead?
57:50 - Radio ક્યાં ચૂકી ગયું?
01:03:02 - Social Media ના કારણે Radioને બહુ નુકસાન થયું?
01:07:37 - અત્યારે જે બધા R.J. કામ કરી રહ્યા છો તેમને તમે કઈ કહેવા માંગશો?
01:10:40 - Cricket & Films તમને ખૂબ જ પંસંદ હતા તો તેમના વિષે
01:17:03 - અત્યારે ફિલ્મો જુઓ છો?
01:18:45 - ધ્વનિત radio ઉપર પાછો ફરશે?
01:22:10 - શું કોઈ પ્રકારની સાધુતા આવી રહી છે?

#conversation #new #gujarati #gujarat

Комментарии

Информация по комментариям в разработке