Bhautik Dudhatra | Snake Rescuer | (Jalso New Conversation)

Описание к видео Bhautik Dudhatra | Snake Rescuer | (Jalso New Conversation)

#podcast #nature #snake
ભૌતિક દુધાત્રા સાપ તેમજ અન્ય વન્યજીવો વિષે ખૂબ જ રસપ્રદ રીતે આ પોડકાસ્ટમાં વાત કરે છે. તેઓ એક Professional Snake Rescuer તેમજ Natural Habitat Developer છે. સાપ સાથે જોડાયેલી અનેક માન્યતાઓને તેઓ દૂર કરે છે. સાપના પ્રકારો, કઈ રીતે સાપને ઓળખી શકાય તેમજ સાપ કરડે ત્યારે કઈ રીતે જાતે જ પ્રાથમિક સારવાર લઇ શકાય અને શું ધ્યાન રાખવું જોઈએ તે ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. સાથે સાથે કુદરત સાથે કઈ રીતે સહવાસ કેળવવો અને પ્રકૃતિનું સંવર્ધન કઈ રીતે કરવું જેવી મહત્વની બાબત સમજાવે છે. સાપ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વની અને નવી માહિતીને આ પોડકાસ્ટમાં તમે સાંભળી શકશો.

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicandpodcastapp  
Download Jalso app : www.jalsomusic.com

Timestamps:
00:00 - Introduction
03:06 - Engineering માંથી કુદરત તરફ કઈ રીતે વળ્યા?
07:24 - સાપ સાથે જોડાયેલી માન્યતાઓ અને ધર્મ સાથેના જોડાણ વિષે જણાવો
11:07 - પ્રકૃતિમાં સાપને કઈ રીતે જોવામાં આવે છે અને આપણી લોકકથાઓમાં કઈ રીતે સાપ જોડાયા
16:19 - આપણે જે ખેતલાઆપા કે પછી ગોગા મહારાજ તરીકે પૂજીએ છીએ તે કયો સાપ હોય છે?
17:03 - નાગ વિષે થોડું જણાવો
18:56 - નાગને કઈ રીતે ઓળખી શકાય અને તેનાથી કેટલું ડરવું, શું ધ્યાન રાખવું
23:07 - Generally આ નાગનું રહેઠાણ ક્યાં હોય છે?
26:18 - શું સાપને કાન હોય છે?
30:12 - નાગ અને નાગણના યુગલ વિષેની જે વાયકાઓ હોય છે શું તે સત્ય છે?
37:12 - નાગમણીનું રહસ્ય
41:00 - ગુજરાતમાં નાગ સિવાય બીજા કયા કયા સાપ જોવા મળે છે?
43:35 - આપણે ત્યાં સૌથી વધુ ઝેરી સાપ કયો છે?
45:46 - સાપ કરડે ત્યારે શું ધ્યાન રાખવું?
56:00 - સાપની કાંચળી વિષે આપ વિસ્તારમાં જણાવો
01:00:25 - જંગલખાતાના કયા નીતિ-નિયમોને સામાન્ય માણસોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
01:03:18 - આ સાપ ઉપર ઋતુની કોઈ ખાસ અસર થાય છે?
01:05:40 - Rescuing ના અનુભવમાં કોઈ ખાસ કિસ્સો?
01:07:30 - Rescuers એ શું ધ્યાન રાખવું જોઈએ?
01:10:00 - પ્રકૃતિ શિક્ષણ અને સંરક્ષણની કેટલી જરૂર છે?
01:17:00 - મગરના Rescueના અનુભવ વિષે
01:20:24 - અત્યારના સમય પ્રમાણે આપ કયા પ્રકારના Habitat Develop કરી રહ્યા છો?
01:23:59 - કઈ રીતે આપણે પ્રકૃતિને થોડું વધુ સમજી શકીએ અને કઈ રીતે વધુ ધ્યાન રાખી શકીએ?
01:29:35 - ગિરનાર વિષે
01:33:36 - સાપને કેમ દૂધ ના પીવડાવું જોઈએ?

#conversation #nature #naagpanchami2024 #gujarati

Комментарии

Информация по комментариям в разработке