સ્વ રચિત 🌹 રામજી નું ભજન 🌹રામ જોવા ચાલી (લખેલું છે)

Описание к видео સ્વ રચિત 🌹 રામજી નું ભજન 🌹રામ જોવા ચાલી (લખેલું છે)

(રાગ )🌺 રામ જોવા ચાલી હું તો જીવન જોવા ચાલી મારી નાની ઉંમરમાં 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

રામ જોવા ચાલી માતા સીતા જોવા ચાલી રે
અયોધ્યા ધામમાં. (૨)

અયોધ્યા ધામમાં મારા રામના દરબારમાં
રામ જોવા ચાલી માં સીતા જોવા ચાલે રે
અયોધ્યા ધામમાં

રામજી ગોવા હાલી...

શબરી બનીને હું તો અયોધ્યામાં ચાલી
આંગણીયા લીપાઉં રે ફુલડા વેરાવું રે
અયોધ્યા ધામમાં

રામજી જોવા ચાલી...

શબરી બનીને મીઠા બોર વીણી લાવું
મારા રામને ખવડાવું રે રાજી રાજી થાઉં રે
અયોધ્યા ધામમાં

રામ જોવા ચાલી....

લાખ લાખ દીવડા ની આરતી ઉતારુ
સરયુ ના ઘાટે રે બોલે ઝીણા મોર રે
હરિયો ધ્યા ધામમાં

રામ જોવા ચાલી...
અયોધ્યા ધામમાં મારા રામના દરબારમાં
રામજી જોવા ચાલ....

ચંદન ની ચોકી પર રામને બેસાડું
ગંગાજળ લાઉં રે ચરણ પખારુ રે
અયોધ્યા ધામ

અયોધ્યા ધામમાં મારા રામના દરબારમાં
રામ જોવા ચાલી માં સીતા જોવા ચાલી
અયોધ્યા ધામ માં

અયોધ્યા ની ગલીઓમાં રામ રામ કરતી
ભક્તોને તેડાવો રે ભજન ગવડાવુ રે
અયોધ્યા ધામ માં

રામ જોવા ચાલી....

બોલ બોલ રામચંદ્ર ભગવાન કી જય જય જય
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan

Комментарии

Информация по комментариям в разработке