માંડવ વાઢવા નું ગીત(માતામોરા દળજો જીણા ધંઉ..) લખેલું છે👇

Описание к видео માંડવ વાઢવા નું ગીત(માતામોરા દળજો જીણા ધંઉ..) લખેલું છે👇

માંડવ વાઢવા નું ગીત(માતામોરા દળજો જીણા ધંઉ..)લખેલું છે👇‪@VrundaSatsangmandal‬ #lagangeet #gujarati


એકદમ જુનવાણી સાંજી પછી ગવાતું માંડવ વાઢવા નું ગીત અમારી ચેનલમાં રજૂ કર્યું છે સાંભળવુ ગમે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો
કે જેથી અમારા અવનવા ગીત તમારા સુધી પહોંચી શકે 🙏

લખેલું ગીત

માતા મોરા દળજો જીણા ધંઉ
સવારે જાવું રે માંડવ વાઢવા
દયળા દયળા જીણા રે ઘંઉ
કઈ બાઈના દળેલ જીણા ધંઉ
કઈ બાઈ રે પકવાન પાળીયા
કઈ બાઈના રાંધેલ જીણા ધંઉ
ક ઈ બાઈ એ રે ભાતા બાંધીયા
સવિતા બાઈ ના દળેલ જીણા ધંઉ
રાધા બાઈએ રે પકવાન પાળીયા
શારદા બાઈ ના રેળેલ ઘીમાં ઘી રે
રમા બાઈ એ રે ભાતા બાંધીયા
વેલુ જુતીયુ માજમ રાત
જ ઈ ને છુટીયુ રે હેરણ કાંઠડે
દીવા મેલીયા રસીયા કમાળ
સામી પોયળે રે ધોરીયા જોળીયા
ધોરી તારે કરકરીયારી ધ્રોસ
રાઈસ પરોણે હીરે જળીયો
મોઈલી વેલે કયા વોવ નો કંથ
વાહલી વેલે રે કઈ બાઈનો સાયબો
વાયઢા વાયઢા આલા લીલા વાસ
એક વાઢી રે સુખડ થાંભલી
ભર્યા ભર્યા ભારક ભાર
એક ભરી રે સુખડ થાંભલી
મોયલી વેલે શીતલ વોવ નો કંથ
વાહલી વેલે રે પાયલ વોવ નો સાયબો
મોયલી વેલને મોતીળે વધાવો
વાહલી વેલે રે કેસર છાંટણા
માતા મોરા સુતા છો કે જાગો
અમે રે આયવા રે માંડવ વાઢીને

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


#gujarati
#lagangeet #lagangeet2024
#geet #lagan
#bhajan
#kirtan #gujarati
#ગુજરાતી
#લગનગીત #satsang
#gujarati
#treditional #trending
#lagangeet

Комментарии

Информация по комментариям в разработке