સારી અને ઊંડી ઊંઘ માટે 10 ટિપ્સ Sadhguru Gujarati

Описание к видео સારી અને ઊંડી ઊંઘ માટે 10 ટિપ્સ Sadhguru Gujarati

Saari ane undi ungh mate 10 tips.

શું તમને સારી રીતે ઊંઘવામાં તકલીફ છે? અથવા તમે ઊંઘમાંથી ઉઠીને ચીડચિડા થઈ જાઓ છો? સદગુરુ આપણને સારી રીતે ઊંઘવાની અને સારી રીતે જાગવા માટે કેટલીક ટીપ્સ આપે છે.

English Link:    • Sadhguru's 10 Tips To Sleep Well & Wa...  

#SadhguruGujarati #Sleep #Good #Tips

એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે.

સદગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
  / sadhgurugujarati  

ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
https://isha.sadhguru.org/in/gu/wisdom

સદગુરુ એપ્પ ડાઉનલોડ કરો
http://onelink.to/sadhguru__app

જુઓ : http://isha.sadhguru.org

Комментарии

Информация по комментариям в разработке