હીરાબજાર બોલે છે: CVD હીરા અને ડુપ્લીકેટ સોનાની હકીકત Part-1

Описание к видео હીરાબજાર બોલે છે: CVD હીરા અને ડુપ્લીકેટ સોનાની હકીકત Part-1

હીરાબજાર બોલે છે: CVD હીરા અને ડુપ્લીકેટ સોનાની હકીકત

હીરાબજારમાં મંદિની વચ્ચે અટકળોનું બજાર ગરમ છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, દલાલો, કારખાનેદારો, અને કારીગરો આ પરિસ્થિતિ વિશે શું મંતવ્ય આપે છે એ આ વીડિયોમાં જણાવીશું. CVD હીરા એટલે કે ડુપ્લીકેટ હીરા વિશે તો સાંભળ્યું હશે, પરંતુ હવે માર્કેટમાં ડુપ્લીકેટ સોનું પણ આવી ગયું છે. કરોડો રૂપિયાનું ગબન કરીને નાસી જનારા વેપારીઓને દલાલો પણ મંદિમાં પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જી રહ્યા છે.

હજારો કરોડની આયાત-નિકાસ કરતું બજાર અત્યારે તળિયે બેસી ગયું છે. હીરા ઉદ્યોગમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા હતા. હવે એની પરિસ્થિતિ શું રહેશે એ તો ભગવાન જ જાણે.

“હીરા બજાર બોલે છે…” શીર્ષક હેઠળ અમે લાવી રહ્યા છીએ એક નવી સિરીઝ જેમાં રજેરજની તાજી માહિતી આપ સૌ સુધી પહોંચાડશું.

વાત કરો હીરાના ઉદ્યોગની આંકડાઓની અને જાણો વેપારીઓની ચિંતાઓ, માત્ર “હીરા બજાર બોલે છે” પર.

📺 વાંચો:

• CVD હીરા અને ડુપ્લીકેટ સોનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ
• વ્યવસાયિકોના અભિપ્રાયો
• આગામી આર્થિક અસર

#હીરાબજાર #CVDDiamonds #FakeGold #ડાયમંડમાર્કેટ #અર્થતંત્ર #બજારમંદી #DiamondIndustry #FakeJewelry #EconomicImpact #GemstoneMarket #IndianEconomy #GoldMarket #JewelryBusiness #MarketCrash #EconomicCrisis #BusinessInsights #JewelryFraud #CVDvsNaturalDiamonds #SyntheticDiamonds #JewelryMarketTrends

Комментарии

Информация по комментариям в разработке