Episode 4 with Mayabhai Ahir. Moje Dariya with Shri Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા

Описание к видео Episode 4 with Mayabhai Ahir. Moje Dariya with Shri Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા

શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી માયાભાઈ આહિરનો એક મોજીલો અને ઝિંદાદિલ સંવાદ!

મોજે દરિયા એપિસોડ 4.

Shri Parshottam Rupala & Shri Mayabhai Ahir : Episode 4 part 1 MOJE DARIYA.


લોક વાણી, સંત વાણી, સાહિત્ય અને સથવારાની વાતો... મોજે દરિયાના આ એપિસોડમાં આપણે માણીએ.

પાળીયાના ઈતિહાસની વાત અને એની મજબૂત અસર સંસ્કૃતિ અને સંસ્કાર પર જે રીતે થાય એ વાત માયા ભાઈ માંડે અને પછી કાળજા સુધી ઓળખતો મિત્ર અને એની સરસ મજાની વાર્તા અને મર્મ ભરેલા લોકગીતની લહેરખી તમને એક અનેરા સફર પર લઈ જશે...


‪@ParshottamRupala‬
‪@MojeDariya_ParshottamRupala‬
..............................................................

"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"

: પરશોત્તમ રૂપાલા

તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!

   / @mojedariya_parshottamrupala  

#mojedariya #parshottamrupala  #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiYouTubeSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod #bhikhudangadhvi #kajalozavaidya #mayabhaiahir

.........................................................

Credits :

Post Production:
Travrse Media
Abhishek Gupta
Shilvee dave
Kripa Jhaveri

Editors:
Munaf Luhar(Alif.co)
Nishar Mansuri(Alif.co)

Music :
Rachintan Trivedi

Logo :
Dhaval Bhati

Subtitle :
Viraj Raol

Production :
THE MEDIA BOX
Chintan Shah

Chief Cinematographer :
Dhruv Shah

Cinematographer :
Vishvas Patel

Assistant Cinematographer & Lights :
Rohit Chauhan

Lights & Audio :
Maunesh Joshi

Social Media:
Piyush & team

...................................... 

Special Thanks :

Ketan bhai Kanpariya
for proof-reading and help with Gujarati Subtitles

Vajubhai Gol
for location curtsey and hospitality

And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Комментарии

Информация по комментариям в разработке